ઓવરબ્રિજ/ અમદાવાદઃ શહેરને મળશે વધુ 3 ઓવરબ્રિજ નરોડા, સતાધાર અને વાડજમાં બનશે બ્રિજ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મળશે મુક્તિ દસ દિવસમાં ખાતમુહૂર્તની તૈયારી આશરે 500 કરોડના ખર્ચ બ્રિજ પાછળ થશે

Breaking News