Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

MSUની ફેકલ્ટીના પરિણામમાં છબરડા/MSUની કોમર્સ ફેકલ્ટીમાં પરિણામમાં છબરડા TYBCOMની પરીક્ષાના પરિણામમાં છબરડા 7200 માંથી 2880 વિદ્યાર્થીઓને નાપાસ કરી દીધાં પરીક્ષા વિભાગે કર્યા વિદ્યાર્થીઓને નાપાસ વાઇસ ચાન્સેલરે પરીક્ષા વિભાગનો જવાબ માંગ્યો કેટલાક વિદ્યાર્થીઓના ઝીરો માર્કસ આવ્યા પરીક્ષાને 62 દિવસ બાદ પરિણામના ઠેકાણાં નથી

લાંચ/બનાસકાંઠામાં લાંચિયો અધિકારી ઝડપાયો સમાજ કલ્યાણ અધિકારી લાંચ લેતા પકડાયો પાલનપુર ACBએ 10,000ની લાંચ લેતા પકડ્યો છાત્રાલયને ગ્રાન્ટ પાસ કરાવવા માગી હતી લાંચ

ભાજપના નેતાના પુત્રને માર મરાયો/રાજકોટઃ ભાજપ નેતાના પુત્રને માર મારવાનો મામલો PI એસ.એસ.રાણે ને સાઇડલાઇન કરાયા ગાંધીગ્રામ પો.સ્ટે.માં PI તરીકે ફરજ બજાવતા હતા PI રાણેને લીવ રિઝર્વમાં ધકેલાયા SOG PI ઝાલાને સોંપાયો ચાર્જ રાણેએ ભાજપ નેતાના પુત્રની કાર રોકી હતી PIએ કારને પેટ્રોલિંગમાં હતી રોકી સોમવારે રાત્રે ઓવર સ્પીડમાં ચલાવતો હતો કાર પાર્શ્વ ઠાકરને રોકતા શાબ્દિક ઘર્ષણ કર્યાની ચર્ચા પાર્શ્વ ઠાકરે રાણે વિરુદ્ધ કર્યો હતો આક્ષેપ રાજકોટ શહેર પોલીસ કમિશનર લીધા પગલા

તસ્કરોનો તરખાટ/પાટણ જિલ્લાના મંદિરોમાં તસ્કરોનો તરખાટ સિદ્ધપુરના લાલપુર ગામે મંદિરમાં ચોરી માતાજીના મંદિરને તસ્કરોએ બનાવ્યું ટાર્ગેટ મંદિરના પૂજારીએ પોલીસ મથકે જાણ કરાઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

હવામાનમાં પલટો/રાજ્યમાં કાળજાળ ગરમીમાંથી આંશિક રાહત મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો ગગડ્યો વરસાદી સિસ્ટમ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો દ.ગુજ. અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારીમાં આગાહી અનેક શહેરોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો 3 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પહોંચ્યું કંડલા અને અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન કેશોદમાં પણ તાપમાન 41 ડિગ્રી નોંધાયું અમદાવાદમાં 40.5 ડિગ્રી તાપમાન રાજકોટમાં 40.5 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 40.4 ડિગ્રી તાપમાન વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું પાટનગર ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન ભુજ અને પોરબંદરમાં 39 ડિગ્રી તાપમાન

રાહુલ ગાંધી-બદનક્ષી કેસ/રાહુલ ગાંધીની સજા પર સ્ટેનો મામલો સ્ટેની અરજી પર આવી શકે છે ચુકાદો સુરત કોર્ટમાં આવી શકે છે ચુકાદો 13 એપ્રિલે બન્ને પક્ષોની દલીલ થઇ છે પૂર્ણ

નરોડા ગામ હત્યા કેસ/અમદાવાદઃ 2002 નરોડા ગામ હત્યા કેસ સ્પેશિયલ કોર્ટ ઐતિહાસિક ચુકાદો સંભળાવી શકે 2002 રમખાણ સંબંધિત 9 પૈકીનો 1 કેસ 21 વર્ષ બાદ આવશે સમગ્ર કેસમાં ચુકાદો 13 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા 28 ફેબ્રુઆરી 2002ના રોજ જીવતા સળગાવ્યા તત્કાલીન MLA માયા કોડનાની આરોપી માયા કોડાનાની સહિત 84 આરોપીઓ અત્યાર સુધીમાં 3વાર થઇ છે સુનાવણી 100 થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ

સીએમ ભુપેન્દ્ર પટેલ ભરૂચની મુલાકાતે/CM ભૂપેન્દ્ર પટેલ ભરૂચની મુલાકાતે સંપર્ક અને સંવાદ કાર્યક્રમનું ભરૂચમાં આયોજન ભાજપ સંગઠનના આગેવાનો રહેશે હાજર

હવામાનમાં પલટો/આગામી 5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી હજી પણ ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત્ આગામી 24 કલાકમાં વરસાદની આગાહી દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગાહી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે

કોરોનાના કેસો/રાજ્યમાં કોરોનાના 323 કેસ નોંધાયા રાજ્યમાં 24 કલાકમાં 981 દર્દીઓ સાજા રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં કોરોનાના 111 કેસ વડોદરામાં કોરોનાના 39 નવા કેસ મહેસાણામાં કોરોનાના 25 કેસ સુરતમાં કોરોનાના 38 નવા કેસ વલસાડમાં કોરોનાના 20 કેસ ભરૂચમાં 12, ગાંધીનગરમાં 19 કેસ સાબરકાંઠામાં 9, આણંદમાં 6 કેસ રાજકોટમાં 9 અને સુરેન્દ્રનગરમાં 6 કેસ અમરેલી અને મોરબીમાં 5-5 કેસ નવસારી અને પાટણમાં 5-5 કેસ ભાવનગરમાં 5, બનાસકાંઠામાં 2 કેસ દાહોદ અને જામનગરમાં 2-2 કેસ પંચમહાલમાં 2, ગીર સોમનાથમાં 1 કેસ ખેડા અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy