વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024/5 વર્ષ બાદ જાન્યુ.2024માં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ આજે CM અધ્યક્ષતામાં મળશે તૈયારીની પ્રથમ બેઠક આ પહેલાં કોરોનાને પગલે રદ કરવું પડ્યું હતું વા. સમિટ 5 વર્ષ બાદ યોજાશે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ છેલ્લે 2019 માં યોજાઈ હતી વાઇબ્રન્ટ સમિટ હવે લોકસભા ચૂંટણી પહેલાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અધિકારીઓ સાથે CM તેમજ ઉદ્યોગમંત્રી કરશે ચર્ચા
કોંગ્રેસનો વિરોધ/રાજકોટ: શિક્ષણ સમિતિ ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રા. શિક્ષણ સમિતિની કચેરીમાં ગંગાજળ છાંટી કર્યો વિરોધ ગઈકાલે લેવાયા અતુલ પંડિત સહિત 15 સભ્યોના રાજીનામાં યુનિફોર્મને લઈને 17 લાખનું કૌભાંડ આચર્યાનો આરોપ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સમક્ષ થઈ હતી ફરિયાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ પગલાં ન ભર્યાનો સવાલ દોઢ વર્ષ પહેલાં જાણ હોવા છતાં કેમ કર્યા આંખ મિચામણા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત
વસ્તીવિસ્ફોટ/દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો ભારત UNએ રીપોર્ટ કર્યો જાહેર ભારતની વસ્તી 142 કરોડ 80 લાખ એક વર્ષમાં ભારતની વસતી 1.56 ટકા વધી
બાળકનું મોત/સુરત: બમરોલી ખાડીનાં પાણીમાં બાળક ગરકાવ ખાડીમાં પડતા માસુમ બાળક મોતને ભેટ્યો ઘરેથી કોઈ કહ્યાં વિના નિકળ્યા હતા બાળકો રમતા ચાર બાળકોમાંથી એક બાળકનું મોત સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી
નવજાત બાળકની હત્યા/અમદાવાદ: ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા નવજાત બાળકને 10મા માળેથી ફેંકી કરી હત્યા ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટનો બનાવ એફ એસ એલ અને પોલીસ ઘટના સ્થળે સ્થાનિકોમાં પણ આ મામલે રોષ જોવા મળ્યો
દુષ્કર્મ/જામનગરઃ વિદ્યાર્થી પર દુષ્કર્મ કર્યાનો મામલો 15 વર્ષની વિદ્યાર્થી પર દુષ્કર્મ કર્યાનો મામલો પૂર્વ આચાર્ય સામે નોંધાઇ પોલીસ ફરિયાદ સીટી બી ડિવિઝનમાં નોંધાઈ હતી ફરિયાદ મનીષ બૂચને પોલીસે વડોદરાથી ઝડપ્યો ગત રાત્રેના આરોપીને વડોદરાથી દબોચ્યો