Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મેટા છટણી/મેટા દ્વારા એપ્રિલના અંતમાં વધુ છટણીની ચાલતી તૈયારી

અજીત પવાર-સંજય રાઉત/ભાજપ એનસીપી તોડવાનું છે કે નહી તે અજિત પવાર બતાવેઃ સંજય રાઉત

રાજકોટ પ્રાદેશિક શિક્ષણ સમિતિ રાજીનામા/રાજકોટ: પ્રા.શિ.સમિતિના રાજીનામાં મામલો શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું નિવેદન પદાધિકારી સત્તાના જોરે કરે છે ભ્રષ્ટાચાર યુનિફોર્મ કૌભાંડ પર સંજય અજુડિયાનું નિવેદન પોતાના લગતા વળગતાને ટેન્ડર મળે તેમ પદાધિકારી વર્તે છે દોઢ વર્ષ પહેલા આ કૌભાંડ ઉજાગર ન થયું એક મોટો સવાલ દોઢ વર્ષ પહેલા પાર્ટીના ઉચ્ચ લેવલથી કેમ કાર્યવાહી ન થઇ? લોકોના સુખાકારીના કામ થવા જોઈએ ન કે ભ્રષ્ટાચાર માટે

રિડેવલપમેન્ટ વિવાદ/અમદાવાદ: ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટમાં વિવાદ આશ્રમવાસી દેવરાજ પટેલ દ્વારા HC માં અરજી માનવ સાધના ટ્રસ્ટએ ભૂતિયા ભાડુઆત ઉભા કર્યા 250 કરોડ લીધા હોવાનો આક્ષેપ કરાયો આશ્રમવાસીના પુરાવા વગર 60 લાખ ચુક્વ્યાનો આક્ષેપ HCએ હરિજન ટ્રસ્ટ અને રીડેવલોપમેન્ટ પ્રોજેકટ પાસે માહિતી માગી આ મામલે HC 12 જૂન એ સુનાવણી હાથ ધરશે

ડમી કાંડ/ભાવનગર: SP કચેરીએ લોખંડી બંદોબસ્ત ડમી કાંડમાં નામ નહીં લેવા માટે યુવરાજસિંહ પર આક્ષેપ રૂપિયાની સોદાબાજી કરવાના છે આક્ષેપ યુવા નેતા યુવરાજસિંહ 12 વાગે પહોંચશે SP કચેરી SIT તપાસ અધિકારી દ્વારા અપાયું સમન્સ

મનપાની સામાન્ય સભા/જામનગર મનપાની યોજાશે સામાન્ય સભા સામાન્ય સભા યોજાય પહેલા દેખાવો કરશે તે પૂર્વે વિપક્ષી નગરસેવીકાના દેખાવો કોંગી નગરસેવીકા રચના નંદાણીયા વકીલ બની આવ્યા સભામાં પૂર્વ ટેક્સ ઓફિસર સામે કર્યા આક્ષેપો “હું આજે આપકી અદાલતમાં વકીલ બનીને આવી છું” “મનપાની તિજોરી ખાલી કરાવવા પાછળ જવાબદાર કોણ ?” “હાલ પૂર્વ ટેક્સ અધિકારીને મેઈન બ્રાન્ચમાં કેમ બેસે છે” “ક્યાં કારણોસર આ અધિકારી ઉપર પગલાં લેવામાં આવતા નથી”

બદલી/સાબરકાંઠા: 4 PSI બાદ 4 PI ની બદલી SPએ 3 દિવસ બાદ 4 PIની બદલીના હુકમ LIB PI એચ.બી.વાઘેલાને IUCAW નો ચાર્જ AHTU ના PI ને મહિલા પો. સ્ટે.ના PI નો ચાર્જ AHTU ના PI તરીકે જે.જી.ઓડ ની બદલી કરાઈ હિમતનગર એ ડીવીઝનમાં PI એસ.જે.પંડ્યા ખેડબ્રહ્મા CPI તરીકે જે.પી.ચૌધરીની નિમણુંક

ધરપકડ/ભાવનગરઃ ડમી કાંડ મામલો યુવરાજસિંહને ધરપકડના થઇ રહ્યા ભણકારા સો.મિડીયામાં યુવરાજસિંહ ટ્વીટ કરી માહિતી આપી મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમની માહિતી હું એની ઉપર કામ પણ કરી રહ્યો છુઃ યુવરાજ જેલમાં રહેવુ કે બહાર રહેવું સારૂઃ યુવરાજ હાલ યુવરાજસિંહ ભાવનગરમાં હાજર બપોરે 12 વાગે SOG ઓફિસ થશે હાજર

કમોસમી વરસાદ/તાપી જિલ્લામા કમોસમી વરસાદ સોનગઢ, વ્યારા સહિત વરસાદ વરસાદને લઇ ખેડૂતો ચિંતાતુર બન્યા ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

હીરા લઈ ફરાર/સુરતઃ હીરા બજારમાં ઉઠામણાનો દૌર શરૂ વરાછાના એક હીરા દલાલ ફરાર હોવાની ચર્ચા કરોડોના હીરા લઇ ફરાર હોવાની ચર્ચા હીરાના વેપારીઓ પહોંચ્યા સુરત પો.કમિ. કચેરી ડાયમંડ સિટી સુરતમાં અવારનવાર આવી ઘટના બને

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy