રેશનિંગનો જથ્થો ઝડપાયો/વેરાવળ નજીકથી રેશનિંગનો મોટો જથ્થો ઝડપાયો અસલમ સરકારની વાડીમાંથી ઝડપાયો જથ્થો 300થી વધુ ચોખા અને ઘઉંના કટા સીઝ સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી ગરીબોનું અનાજ બરોબર વેંચી મારવાનું કૌભાંડ ડોર સ્ટેપ કોન્ટ્રાકટર મુકેશ મોરીની સંડોવણી દુકાનદારો અને ડોરસ્ટેપ કોન્ટ્રાકટરની મિલીભગત
ચોરી/રાજકોટમાં શિક્ષણ સમિતિ બાદ થઇ શકે કાર્યવાહી શાસનાઅધિકારી, શિક્ષક સંઘ પ્રમુખ સામે કાર્યવાહી એક સપ્તાહમાં લેવાઈ શકે છે કાર્યવાહી રાજીનામાનું મૂળ કારણ યુનિફોર્મ કૌભાંડ હોવાની ચર્ચા પ્રદેશ અધ્યક્ષના દરબારમાં ગાજ્યું હતું યુનિફોર્મ કૌભાંડ પાટીલે એક જાટકે નિર્ણય લેતા રાજકારણ ગરમાયું સમિતિ દ્વારા વગર ટેન્ડર ખરીદી કૌભાંડ નડ્યું 5 લાખથી વધું ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હોય આચાર્યને સત્તા આપી ફિક્સ દુકાનમાં ખરીદવાની ફિક્સ દુકાનમાંથી ખરીદી સૂચના પણ અપાઈ આર્યા યુનિફોર્મ ખરીદી કરવા દબાણ કરાયું રૂ. 17 લાખના યુનિફોર્મ ખરીદી કરવામાં આવ્યા
રાષ્ટ્રપતિની તબિયત લથડી/નેપાળના રાષ્ટ્રપતિની તબિયત લથડી રામ ચંદ્ર પૌડેલની તબિયત લથડી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ નેપાળના રાષ્ટ્રપતિની તબિયત લથડી રામ ચંદ્ર પૌડેલની તબિયત લથડી
હત્યા/પંચમહાલ: બાકરોલ વસાહતમાં ખેલાયો ખૂની ખેલ પતિએ પત્નીના પ્રેમીની કરી હત્યા લગ્નેતર સંબંધોમાં સમગ્ર ઘટનાને આપ્યો અંજામ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી હત્યા આરોપીની કરવામાં આવી ધરપકડ
સમલૈંગિક લગ્ન-સુપ્રીમ કોર્ટ/સમલૈંગિક લગ્નઃ સુપ્રીમના જજે કહ્યું આ કવાયત આગામી પેઢીઓ માટે, કોર્ટ-સંસદ નિર્ણય લેશે
જાળવણીનો અભાવ/વડોદરાઃ હેરિટેજ લહેરીપુરા ગેટ મૃતપાલ હાલતમાં મનપા દ્વારા લાખો રૂ. ખર્ચા છતાં પૈસા પાણીમાં વડોદરાને હેરિટેજ શહેર કરવાની માંગે ધારાસભ્યો હેરિટેજ બિલ્ડીંગો તરફ નથી આપી રહી ધ્યાન મનપાના વોર્ડ નં. 14માં સૌથી વધુ હેરિટેજ બિલ્ડિંગ આ વોર્ડના ડે.મેયર હોવા છતા નથી આપતા ધ્યાન હેરિટેજ બિલ્ડીંગ તરફ નથી અપાતું ધ્યાન