ડમી કાંડ/ભાવનગરઃ ડમી કાંડ મામલો ડમીકાંડના બે આરોપીના રિમાન્ડ મંજૂર સંજય પંડ્યા અને અક્ષરના રિમાન્ડ મંજૂર બન્ને આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર ભાવનગરઃ ડમી કાંડ મામલો
એલર્ટ/પટના, બાંકા અને જમુઇમાં લુ ને લઇ એલર્ટ ઔરંગાબાદ અને નવાદામાં પણ એલર્ટ હિસારમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું પટના, બાંકા અને જમુઇમાં લુ ને લઇ એલર્ટ ઔરંગાબાદ અને નવાદામાં પણ એલર્ટ હિસારમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું
યલો એલર્ટ/પ.બંગાળ અને બિહારમાં લુ ને લઇ એલર્ટ હરિયાણા, રાજસ્થાનમાં મોસમ બદલાશે પ.બંગાળના બાકુરામાં 43.7 ડિગ્રી તાપમાન બંગાળના અનેક વિસ્તારમાં 40 ડિગ્રી તાપમાન હમીરપુર અને પ્રયાગરાજમાં 44 ડિગ્રી તાપમાન બિહારના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું
યલો એલર્ટ/રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર હવામાન વિભાગે યલો એલર્ટ કર્યું જાહેર ગરમી વધતા યવો એલર્ટ કર્યું જાહેર ભુજ, અમરેલી, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 40.5 ડિગ્રી તાપમાન વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન કેશોદમાં 40.2 ડિગ્રી તાપમાન ડીસામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું સુરતમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું
ડમી કાંડ/ભાવનગર ડમી કાંડ મામલો યુવરાજસિંહને પોલીસનું તેડું ભાવનગર પોલીસ સમક્ષ યુવરાજસિંહ થશે હાજર પોલીસે યુવરાજસિંહને પાઠવ્યું હતુ સમન્સ આરોપોના જવાબ રજૂ કરવા પાઠવ્યું હતુ સમન્સ નામ જાહેર ન કરવા રૂપિયા લીધાનો આરોપ
કેબિનેટ બેઠક/ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક ઘાસચારો, ઉનાળામાં પાણીની સ્થિતિ થશે સમીક્ષા જ્ઞાન સેવા સેતુ પ્રોજેકટની પણ થશે સમીક્ષા ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક
આત્મહત્યા/વેરાવળના ડૉ. અતુલ ચગના આપઘાતનો મામલો આખરે 66 દિવસે HCના આદેશથી થશે ફરિયાદ HCના આદેશ બાદ વેરાવળ પોલીસ ફરિયાદ નોંધશે ડૉ.. અતુલ ચગની સુસાઈડ નોટમાં લખ્યા બે નામો સાંસદ રાજેશ ચુડાસમા સહિત હતા 2 નામ આજે હાઇકોર્ટમાં સમગ્ર મામલે સુનાવણી
નકલી હળદરનો કેસ/ખેડા: નકલી હળદર મામલે મોટો ખુલાસો 2017થી આરોપીઓ બનાવતા હતા નકલી હળદર આરોપીઓના રિમાન્ડમાં મોટો ખુલાસો
અકસ્માત/મહેસાણાના નંદાસણ રોડ પર અકસ્માત અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે મોત સ્લીપર બસ પલટી જતા સર્જાયો અકસ્માત સુરતથી જોધપુર જતી હતી બસ બસમાં સવાર હતા 17 મુસાફરો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
ગરમી/અમદાવાદવાસીઓ ગરમી માટે રહેજો તૈયાર ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં 1 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે હાલ યલ્લો એલર્ટની કોઈ આગાહી નહીં તેમજ વરસાદની આગાહી કોઈ નહીં 41 થી 43 ડિગ્રી તાપમાન થશે ત્યારે યલો એલર્ટ અપાશે બાકીના સ્થળે 35 થી 39 ડિગ્રી તાપમાન