બોગસ પેઢી/CGSTની તમિલનાડુમાં મોટી કાર્યવાહી 6 બોગસ પેઢી બનાવી કરી છેતરપિંડી 6.95 કરોડનો બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યો માસ્ટર માઈન્ડ પ્રવિણ કુમારની ધરપકડ CGSTની તમિલનાડુમાં મોટી કાર્યવાહી
કોરોનાના કેસોમાં વધારો/રાજ્યમાં ફરી કોરોના કેસમાં ઉછાળો રાજ્યમાં નવા 304 કેસ નોંધાયા કોરોનાના 6 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 91 કેસ સુરતમાં કોરોનાના નવા 42 કેસ વડોદરામાં નવા 34 કેસ નોંધાયા મહેસાણામાં 19, વલસાડમાં 14 કેસ પાટનગર ગાંધીનગરમાં નવા 19 કેસ ભરૂચ અને સાબરકાંઠામાં 10-10 કેસ અમરેલી અને પાટણમાં 9-9 કેસ રાજકોટમાં નવા 12 કેસો નોંધાયા બનાસકાંઠા અને મોરબીમાં 5-5 કેસ આણંદમાં 4, બોટાદમાં 3 કેસ ગીર સોમનાથ અને નવસારીમાં 3-3 કેસ કચ્છ અને નર્મદામાં 2-2 કેસ સામે આવ્યા પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ તાપીમાં 2 અને જામનગરમાં 1 કેસ
Puna dam-CM/નવસારીમાં 110 કરોડના ખર્ચે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ
સ્ટોકહોમ સિન્ડ્રોમ/સ્ટોકહોમ સિન્ડ્રોમ: એક એવી વિકૃતિ જેમાં ગુનેગાર પ્રત્યે જ સહાનુભૂતિ અને પ્રેમની લાગણીઓ અનુભવાય
બોગસ પેઢી/બોગસ પેઢીના નામે વધુ એક GST કૌભાંડ સુરતમાં નિવૃત્ત બિલ્ડરના નામે પેઢી ઉભી કરી ઓફિસના ભાડા કરારના આધારે પેઢી ઉભી કરી 21 બોગસ કરારના આધારે પેઢી બનાવી બે બાળપણના મિત્રો સહિત પાંચનું કારસ્તાન
તારાપુર માર્કેટયાર્ડની ચૂંટણી/તારાપુર માર્કેટયાર્ડની ચૂંટણીનીમાં ભગવો લહેરાયો ખેડૂત પેનલની 10 માંથી 7 બેઠક પર જીત વેપારી વિભાગની 4 બેઠક ભાજપનો વિજય ભાજપના બે ઉમેદવારો બિનહરીફ બન્યા હતા તેલીબિયાં મંડળીની બે સીટ પર બિનહરીફ 10 બેઠક માટે 27 ઉમેદવાર મેદાનમાં હતા
સીએમ રાજકોટમાં/CM ભુપેન્દ્ર પટેલ 22 એપ્રિલે રાજકોટમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત CM રાજકોટમાં 22 એપ્રિલે દિવસભરનું રોકાણ રાજકોટમાં રાજકોટ જિલ્લા ભાજપ કાર્યકરો સાથે કરશે સંવાદ લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવા કવાયત પ્રશાંત કોરાટ CMની મુલાકાતના ઇન્ચાર્જ બન્યા
સિદ્ધપુર માર્કેટયાર્ડમાં ચૂંટણી/સિધ્ધપુર APMCની ચૂંટણીનુ પરિણામ જાહેર APMCમાં ભાજપ પેનલનો ભગવો લહેરાયો સિધ્ધપુર APMCના ઇતિહાસમાં પ્રથમવાર બહુમતી ભાજપ સ્પષ્ટ બહુમતીથી સત્તામાં આવ્યું તમામ 16 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જીત ભાજપના કાર્યકરોએ વિજયની ભવ્ય ઉજવણી કરી
દુષ્કર્મ/સુરતઃ શિક્ષકે વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં વિદ્યાર્થીની બની ભોગ નોકરી આપવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ પોતાના ઘરે બોલાવી આચર્યું દુષ્કર્મ સગીરા સાથે બદકામનો વીડિયો પણ બનાવ્યો ઇચ્છાપોર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી સગીરાના પરિવારને નોંધાવી ફરિયાદ પોલીસે પોસ્કો અને દુષ્કર્મ ની ફરિયાદ નોંધી
વાતાવરણમાં પલ્ટો/ભરઉનાળે નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો ચીખલી સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી કમોસમી વરસાદને લઈ ખેડુતો ચિંતિત કેરીના પાકને નુકશાન થવાની ખેડુતોને ભીતિ