સિદ્ધપુર માર્કેટયાર્ડમાં ચૂંટણી/ સિધ્ધપુર APMCની ચૂંટણીનુ પરિણામ જાહેર APMCમાં ભાજપ પેનલનો ભગવો લહેરાયો સિધ્ધપુર APMCના ઇતિહાસમાં પ્રથમવાર બહુમતી ભાજપ સ્પષ્ટ બહુમતીથી સત્તામાં આવ્યું તમામ 16 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જીત ભાજપના કાર્યકરોએ વિજયની ભવ્ય ઉજવણી કરી

Breaking News