તલાટીની પરીક્ષા/GPSSBના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન તલાટીની પરીક્ષા મુદ્દે હસમુખ પટેલનું નિવેદન 7 મે ના રોજ યોજાશે તલાટીની પરીક્ષા તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન આપવું પડશે ઉમેદવારે પરીક્ષા માટે કન્ફર્મેશન આપવું જરૂરી સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે 20 એપ્રિલ સુધીમાં OJAS પર સંમતિ પત્ર ભરી શકાશે તલાટીની પરીક્ષા 12.30 કલાકે જ અપાશે પેપર
શાળાઓના પડતર પ્રશ્નો અંગે બેઠક/રાજયની શાળાઓના પડતર પ્રશ્ન અંગે બેઠક શિક્ષણ મંત્રીની હાજરીમાં મળશે બેઠક શાળાઓના વિવિધ પડતર પ્રશ્ન પર ચર્ચા ગાંધીનગરના વિદ્યા સમિક્ષા કેન્દ્ર ખાતે બેઠક શાળાના યુનિયનોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર પ્રિયવદન કોરાટે આપ્યું નિવેદન અગાઉ અમે અમારા પ્રશ્નો રજૂ કરી ચૂક્યા છીએ અગાઉ કરેલી રજૂઆત અંગે બેઠકમાં થશે ચર્ચા વર્ગ સંખ્યા, આચાર્ય, શિક્ષક ભરતી અંગે રજૂઆતો
ડમી કાંડ/ભાવનગરઃ ડમી ઉમેદવાર કાંડ મામલો સમગ્ર મામલે વધુ એક શખ્સની ધરપકડ મિલન બારૈયાની પોલીસે કરી અટકાયત દેવર્ષિની જગ્યાએ મિલન બારૈયાએ પરીક્ષા આપી ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરતો દેવર્ષિ મિલન બારૈયાએ સરકારી ભરતીમાં આપી પરીક્ષા મિલન બારૈયાએ 7 વાર આપી હતી પરીક્ષા ડમી ઉમેદવાર તરીકે આપી ધો.12ની પરીક્ષા ધો.12 નું ફિઝિક્સનું પેપર આપ્યું હતું શરદ, પ્રકાશ ઉર્ફે પીકે ના કહેવાથી આપી પરીક્ષા મિલનને પરીક્ષા દીઠ 25 હજાર આપ્યા હતા વધુ આરોપીને પકડવા તપાસ ચાલું પોલીસે ડમી કાંડ મામલે કુલ 7 લોકો ઝડપ્યા ડમી ઉમેદવાર મિલન હજુ પોલીસ પકડની બહાર
શિક્ષણ વિભાગની મળશે બેઠક/ગાંધીનગરઃ શિક્ષણ વિભાગની મળશે બેઠક બેઠકમાં બદલીના નિયમોને લઈને થશે ચર્ચા પ્રા.શિક્ષકોની બદલીના નિયમો માટે કમિટી બની સભ્યોના સૂચનો બાદ બદલીના નિયમમાં થશે ફેરફાર કમિટીએ આપેલા સૂચનો મામલે ડ્રાફ્ટ તૈયાર શિક્ષણ વિભાગે બદલીના નિયમો માટે કર્યો ડ્રાફ્ટ તૈયાર ફાઇનલ ડ્રાફ્ટ કમિટીના સભ્યો સામે જાહેર કરાશે આગામી દિવસોમાં બદલીના કેમ્પ શરૂ થશે ઓનલાઈન બદલી કેમ્પમાં થયા હતા કોર્ટ કેસ કોર્ટ કેસના કારણે બદલી કેમ્પ અટકાવી હતી
વીજ શોકથી મોત/જેતપુરઃ કાગવડ ગામે યુવક વીજશોક લાગ્યો વાડીએ પાણીની મોટર ચાલુ કરતા સમયે લાગ્યો કરંટ યુવકને વીજશોક લાગતા મોત નીપજ્યું મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો
રાજકોટ શિક્ષણ સમિતિના પદાધિકારીઓના રાજીનામા/રાજકોટના કમલમ ખાતે મળી બેઠક શિક્ષણ સમિતિના પદાધિકારીઓના રાજીનામાં શિ.સમિતિના પદાધિકારીઓના લીધા રાજીનામાં શિક્ષણ સમિતિના ચેરમેન ગયા હતા ગાંધીનગર મેયર અને શહેર પ્રમુખ પણ ગયા હતા ગાંધીનગર શિક્ષણ સમિતિમાં ચાલી રહ્યો હતો આંતરિક વિખવાદ
મોંઘુ પાણી બિલ/સુરતઃ મોટા વરાછા વિસ્તારમાં વિરોધ પાણી બિલ વધુ આવતા મહિલાઓનો વિરોધ અનેકને 6 થી 16 હજાર સુધી પાણી બિલ પાણી બિલ વધુ આવતા સ્થાનિકોને હાલાકી વેરા બિલમાં પાણી બિલ ચડીને આવતા વિરોધ
દુષ્કર્મ/જુનાગઢઃ સરસઈના સરપંચ અને ઉપસરપંચ સસ્પેન્ડ બન્ને સામે મહિલાએ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ દુષ્કર્મ આચરી મહિલા ફોટા પાડી કર્યા હતા વાયરલ સરપંચ ચેતન દુધાત દુષ્કર્મના ગુનામાં જેલ હવાલે ઉપસરપંચ જયદીપ લાખાણી પણ જેલ હવાલે જિ.વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ ટીડીઓએ સમગ્ર બાબતે કર્યો હતો રિપોર્ટ
અકસ્માત/સુરતઃ ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લીધા સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના બહેનને મળવા જતા ભાઈને કાળ ભરખી ગયો સમગ્ર ઘટનામાં બાઇક ચાલકનું મોત પાછળ સવાર વ્યક્તિને પણ ગંભીર ઇજા ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી