Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

તાપમાનનો પારો ઉચકાયો/રાજકોટનું તાપમાન પહોંચ્યું 41 ડિગ્રી આ વર્ષે પહેલીવાર તાપમાન 41.5 ડિગ્રી પહોંચ્યું સામાન્ય તાપમાન કરતા 2 ડિગ્રી વધ્યું તાપમાન હવામાન વિભાગે કરી આકરા તાપની કરી આગાહી તાપમાન વધશે તો જાહેર કરવામાં આવશે એલર્ટ 15 મે સુધી કાળજાળ ગરમી રહેશે જળવાઈ

દુષ્કર્મ/રાજકોટમાં દુષ્કર્મનો બનાવ આવ્યો સામે બસના સ્લીપર કોચમાં તરૂણી પર દુષ્કર્મ શૈલેષ મકવાણા સામે દુષ્કર્મની ફરિયાદ આરોપીએ મિત્રતા કેળવી આચર્યું દુષ્કર્મ શ્રમ કામ કરતી 16 વર્ષની તરૂણી પર દુષ્કર્મ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મને આપ્યો અંજામ તાલુકા પો.સ્ટેશન દ્વારા શરૂ કરાઇ તાપસ આરોપી ધમકાવીને તરુણી પર કરતો દુષ્કર્મ 23 માર્ચે તરૂણીને લલચાવી સુરત લઇ ગયો બસમાં જ લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

સીએમ ભુપેન્દ્ર પટેલનું સુરતમાં રાત્રિ રોકાણ/CM ભૂપેન્દ્ર પટેલનું સુરતમાં રાત્રી રોકાણ મોડી રાત્રે પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર CR પાટીલ અને હોદ્દેદારોએ કર્યું સ્વાગત અઠવાલાઇન્સ સર્કિટ હાઉસમાં કર્યું રાત્રી રોકાણ આજે નવસારીમાં યોજાનાર કાર્યક્રમમાં રહેશે હાજર

સીએમ નવસારીની મુલાકાતે/CM આજે નવસારીની મુલાકાતે કરોડોના વિકાસકામોની આપશે ભેટ 195 કરોડના પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ પૂર્ણા ટાઈટલ ડેમનું કરશે ખાતમુહૂર્ત ધમડાછામાં બ્રિજનું પણ કરશે લોકાર્પણ રૂ. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો બ્રિજ

ફાયર વિભાગ અધિકારીને એસીબીનું તેડું/વડોદરાઃ ફાયર વિભાગ અધિકારીને ACBનું તેડું 10 અધિકારી- કર્મચારીને પૂછપરછ માટે બોલાવ્યા ફાયર NOCની પૂછપરછ માટે બોલાવ્યા NOCમાં ભ્રષ્ટાચારના આક્ષેપને લઇને થશે પૂછપરછ ફાયર NOC બાબતે એજન્ટો પણ હતા સક્રિય કોર્પો.નું ફાયર બિગેડ વર્ષોથી રહ્યું છે ચર્ચામાં

ગરમીનો પારો!/રાજ્યમાં ચામડી દઝાડતી ગરમી રાજ્યમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી રહેશે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી પાર 2 દિવસમાં ગરમી વધવાની શક્યતા 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા 2 દિવસ બાદ ગરમીમાં થશે ઘટાડો સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગર 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું

સિદ્ધપુર માર્કેટયાર્ડમાં ચૂંટણી/સિદ્ધપુર માર્કેટયાર્ડમાં ચૂંટણીની મતગણતરી 6 વર્ષ બાદ સિદ્ધપુર માર્કેટયાર્ડમાં હતી ચૂંટણી ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી 10 બેઠકો માટે 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી 30 મંડળીઓના 432 મતદારો કર્યું મતદાન 6 બેઠકો ઉપર બિનહરીફ વિજેતા ભાજપ તરફી ઉમેદવારો બિનહરીફ વિજેતા

ગરમી/અમદાવાદીઓ ગરમી માટે રહેજો તૈયાર ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં 1 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે હાલ યલ્લો એલર્ટની કોઈ આગાહી નહીં તેમજ વરસાદની આગાહી કોઈ નહીં 41 થી 43 ડિગ્રી તાપમાન થશે ત્યારે યલો એલર્ટ અપાશે બાકીના સ્થળે 35 થી 39 ડિગ્રી તાપમાન

ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી/ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરાશે મતગણતરી ખેડૂત વિભાગની 10 બેઠકો થયું મતદાન 10 બેઠકો માટે 23 ઉમેદવારો મેદાને 10 બેઠકો માટે 2939 મતદારો ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો મેદાને

મતગણતરી/તારાપુર APMCની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરાશે મતગણતરી વેપારી વિભાગમાં યોજાઇ હતી ચૂંટણી વેપારી વિભાગની 4 બેઠક માટે થયું મતદાન ખેડૂત વિભાગની 10 બેઠક માટે થયું મતદાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy