મહાઠગ કિરણ પટેલ/મહાઠગ કિરણ પટેલ સામે વધુ ફરિયાદ કિરણ પટેલ સામે ઠગાઈની વધુ એક ફરિયાદ જમીન વેચાણમાં ઠગાઈ મામલે ફરિયાદ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે નોંધી ફરિયાદ નારોલમાં જમીન વેચી દસ્તાવેજ ન બનાવ્યા જમીન વહેંચી 80 લાખ રૂપિયા પડાવ્યા 2017માં જમીન વહેંચી દસ્તાવેજ ન કર્યાનું આવ્યું સામે ફરિયાદીને PMO અધિકારી તરીકેની આપી ઓળખ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ/રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હિમાચલની મુલાકાતે રાષ્ટ્રપતિ ચાર દિવસીય હિમાચલની મુલાકાતે મશોબ્રા ખાતે ટ્યૂલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન કરશે હિમાચલ પ્રદેશ સરકારના કાર્યક્રમમાં રહેશે હાજર નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપશે
લાંચિયા કમિશ્નરને ઝાટકો/ITના લાંચિયા એડિશનલ કમિ.કરનાનીને ઝટકો સંતોષ કરનાનીને ઝટકો ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાસ્પદ IT લાંચકાંડ HC એ આપેલા આગોતરા જામીન SCએ કર્યા રદ CBI સામે સરેન્ડર કરવા SCનો આદેશ 4 દિવસની અંદર સેન્ડર કરવા SCનો આદેશ એડિશનલ IT કમિશનરે માંગી 30 લાખની લાંચ આંગડીયા પેઢી મારફતે 2021માં માંગી હતી લાંચ
કોરોના/રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો છેલ્લા 24 કલાકમાં નવા 174 કેસ કોરોનાના 5 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદ શહેરમાં નવા 58 કેસ વડોદરામાં કોરોનાના 30 કેસ સુરતમાં કોરોનાના 30 કેસ કેસ સાબરકાંઠામાં 9, ગાંધીનગરમાં 8 કેસ રાજકોટમાં 7, મહેસાણામાં 5 કેસ વલસાડમાં 4, ભરૂચમાં 3 કેસ કચ્છમાં 3, અમરેલીમાં 2 કેસ આણંદ અને ભાવનગરમાં 2-2 કેસ ગીર સોમનાથ અને મોરબીમાં 2-2 કેસ નવસારીમાં 2 અને અરવલ્લીમાં 1 કેસ બનાસકાંઠા અને પંચમહાલમાં 1-1 કેસ સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ
મોડાસાના માઝમ ડેમમાંથી પાણી છોડાશે/મોડાસાના માઝમ ડેમમાંથી છોડશે પાણી આજે માઝમ ડેમમાંથી પાણી છોડાશે આગામી 12 દિવસ માટે પાણી છોડાશે ક્રમશ: 200થી 1 હજાર ક્યુસેક પાણી છોડાશે જૂના ડેમના દરવાજાની મરામત માટે મંજૂરી રેડિયલ ગેટ, સ્ટ્રેન્થનિંગની કામગીરી કરાશે માઝમ નદીના કિનારે નહીં જવા તંત્રની અપીલ અરવલ્લી, ખેડાના લોકોને સાવધન રહેવા સૂચના