Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સીટીબસ સેવા/રાજ્યની નપાઓમાં બસ સેવા માટે નિર્ણય બસ સેવા પરિવહન માટે સરકારનો મહત્વનો નિર્ણય 20 નપાઓ માટે 252 બસ પરિવહન માટે શરૂ 1 લાખની વસ્તી ધરાવતી અ વર્ગની નપા માટે સેવા બે નપા માટે નવી 35 બસો શરૂ કરવા નિર્ણય કર્યો ગાંધીધામમાં 13 અને બોટાદમાં 22 બસ ખરીદવા મંજૂરી CM ભૂપેન્દ્ર પટેલે આપી બસ ખરીદવા મંજૂરી અ વર્ગની 5 નપામાં 382 E બસ, 75 CNG બસ રાજ્યની 5 નગર પાલિકા કુલ 1167 બસ કાર્યરત મુખ્ય મંત્રી શહેરી પરિવહન યોજના થશે શરૂ

હાટકેશ્વર બ્રિજ/અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલો બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટરો ભૂગર્ભમાં જતા રહ્યા અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફિસને લાગ્યા તાળા મહેસાણા સ્થિત ઓફિસમાં લાગ્યા તાળા 3 દિવસથી અજય ઇન્ફ્રા.ના માલિકો ભૂગર્ભમાં કાર્યવાહીના ડરથી માલિકો ભૂગર્ભમાં જતા રહ્યા

ડમી ઉમેદવાર/ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલો ગાંધીનગરમાં ઉચ્ચે સ્તરીય બેઠકનો દૌર ગૃહમંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઇ 2012થી સરકારી ભરતીમાં ચાલતું હતું બેઠક બેઠકમાં ATSના DIG દિપેન ભદ્રન હાજર ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમાર હાજર એક સપ્તાહથી પોલીસ કરી રહી છે તપાસ ડમી ઉમેદવાર મુદ્દે પોલીસ કરી શકે કાર્યવાહી

સ્કૂલની દાદાગીરી/સુરતઃ મેટાસ સ્કૂલની દાદાગીરી આવી સામે 8 વિદ્યાર્થીઓના વાંકે આખી સ્કૂલને દંડ સ્કૂલમાં બે દિવસ રજા આપી દેવામાં આવી રજાને કારણે વાલીઓમાં ભારે રોષ વિદ્યાર્થીઓને LC આપી દેતા મામલો ગરમાયો સમગ્ર મામલે વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા

સોડા પીતા મોત/સુરતઃ સોડા પીતા સમયે યુવકનું મોત શહેરના કાપોદ્રા વિસ્તારની ઘટના સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ હાર્ટ એટેકના કારણે મોત થયા હોવાનું અનુમાન CCTVમાં યુવકની તબિયત નરમ હતી

ડમી કાંડ/ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલો કરાઈ પોલીસ તાલીમ કેન્દ્રથી લેવાઇ શકે એક્શન સંજય પંડ્યા કરાઇમાં PSIની લઇ રહ્યા છે ટ્રેનિંગ ડમી કોભાંડ સંડોવાયેલ છે સંજય પંડ્યા સંજય પંડ્યાને ટ્રેનિંગ સેન્ટરમાંથી કરી શકે છુટ્ટો સંજય પંડ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ અધિકારીઓએ સંજય પંડ્યાએ હાથ ધરી પુછપરછ SITની ટીમ સંજયની અટકાયત કરી ભાવનગર લઇ જશે

રખડતા ઢોરનો આતંક/ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો અધેવાડા ગામે ઢોરની અડફેટે મહિલાનું મોત 11 એપ્રિલે મહિલાને ઢોરે લીધા હતા અડફેટે મહિલાનું સારવાર દરમ્યાન નીપજ્યું મોત

પિતાનું મોત/સુરતમાં પિતાનું નાચતા નાચતા મોત પુત્રની છઠ્ઠીમાં નાચતા નાચતા મોત પિતાનું બેભાન થયા બાદ થયું મોત હાર્ટ એટેકથી મોત થયાની આશંકા કોસાડ ગામ ખાતે બન્યો બનાવ સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા

યુવતીની લાશ મળી/રાજકોટઃ યુવતીની હત્યાનો મામલો હત્યા બાદ મહિલાની કટકા કરેલી મળી લાશ અંદાજિત 17 થી 21 વર્ષ આસપાસની હોવાની આશંકા બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કર્યાનું આવ્યું સામે પગના છડામાં RG લેખેલું મળી આવ્યું પોસ્ટમોર્ટમ બાદ ઓળખ મેળવવાની કવાયત

બાળકનું મોત/સુરતના સરોલી વિસ્તારની ઘટના ટ્રક ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લીધુ ટ્રક ચાલકે બાળકને અડફેટે લેતા મોત કપચી ઠલવી ટ્રક આગળ લેતા બાળક કચડાયું 3 બાળકો રમી રહ્યા હતા, બે બાળકોનો બચાવ સરોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy