યુજીસી/વડોદરાઃ UGC એ MSUને કર્યો આદેશ યુનિ.માં લોકપાલની નિમણુક કરવા આદેશ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી રચવા આદેશ ગ્રીવન્સ રીદ્રેશલ કમિટીની રચના કરવા પણ આદેશ વિદ્યાર્થીઓને પ્રશ્નો લોકપાલ સમક્ષ મુકવાની છૂટ મળશે
અમરનાથ યાત્રા માટે નોંધણી/અમરનાથની યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ સુરત સિવિલ હોસ્પિટલમાં લાંબી લાઈનો હેલ્થ સર્ટીફીકેટ માટે યાત્રીઓની લાંબી લાઈનો સવારથી જ લોકો ટ્રોમાં સેન્ટરની બહાર ભેગા થયા સવારે 9:30 કલાકથી હેલ્થ ચેકઅપ શરૂ કરાયું સિવિલ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન ન કરાતા લોકોને હાલાકી
અંધશ્રદ્ધા/રાજકોટના વીંછીયામાં અંધશ્રદ્ધાનો કિસ્સો પતિ પત્નીએ પોતાની જાતની બલિ ચડાવી આજે FSLની ટીમ કરશે ઘટના સ્થળે તપાસ મૃતક હેમુના મિત્રોની પણ પુછપરછ કરશે માંચડો કોણે બનાવ્યા તેની તપાસ થશે તાંત્રિક કે કોની સંડોવણી તે અંગે તપાસ થશે પોસ્ટમોર્ટમ થયા બાદ આજે થશે અંતિમક્રિયા FSL રિપોર્ટમાં નવા ખુલાસો થવાની શક્યતા
સુરત મેટ્રો ટ્રાયલ/સુરતઃ મેટ્રોના ટ્રાયલ શરૂ કરવા PMOનો આદેશ 2024ના અંતમાં મેટ્રોની ટ્રાયલ શરૂ કરવા આદેશ પહેલા ફેઝમાં 30 માસના ટાર્ગેટ સામે 27 પૂર્ણ એરપોર્ટ ડેવલમેન્ટની ધીમી કામગીરીને લઇને સુચના PMOએ ઓથોરિટીને કડક સૂચના આપી હતી શહેરના મેટ્રો પ્રોજેક્ટ લઇને પણ નિર્દેશ આપ્યા ડ્રીમ સિટીથી કાદરશાહની નાળ વચ્ચેના એલિવેટેડ રૂટ શહેરમાં 11 કિમી એલિવેટેડ મેટ્રો રૂટ ચોકથી કાપોદ્રા વચ્ચે 6 કિમીના અંડરગ્રાઉન્ડ રૂટ આ પ્રોજેક્ટની સમય મર્યાદા 30 મહિનાની હતી
દુષ્કર્મ/વડોદરાઃ તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ 4 વર્ષથી શોષણ કરતા ફરિયાદ નોંધાવી નોકરીની લાલચ આપી શોષણ કર્યું કશ્યપ રામાનુજે અન્ય મહિલાનું પણ કર્યું શોષણ ડીવોર્સિસી મહિલાઓને લાલચ આપી શોષણ કર્યું સમગ્ર મામલો પોલીસે સ્ટેશનમાં પહોંચ્યો રામાનુજ વિધિના નામે નિર્વસ્ત્ર કરતાનો આક્ષેપ ગોત્રી પોલીસની કામગીરી શંકાસ્પદ ગોત્રી પોલીસે મામલે પડદો પાડવા પ્રયાસ
ગરમી/રાજ્યમાં ચામડી દઝાડતી ગરમી સુકા અને ગરમ પવનથી પ્રજા પરેશાન આજે અને આવતીકાલે યલો એલર્ટ મોટા ભાગના શહેરોમાં ગરમી વધવાની આગાહી સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયો અમરેલી અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન ગાંધીનગર અને વડોદરામાં 39 ડિગ્રી અમદાવાદમાં 40 ડિગ્રી પાર થવાની શક્યતા
કોરોના/રાજ્યમાં કોરોનાના નવા 283 કેસ રાજ્યમાં કોરોનાના 3 દર્દી મોત અમદાવાદમાં સૌથી વધારે 130 કેસ વડોદરામાં કોરોનાના 43 નવા કેસ સુરતમાં નવા 34 કેસો સામે આવ્યા મહેસાણામાં 13, વલસાડમાં 11 કેસ ગાંધીનગરમાં કોરોનાના નવા 15 કેસ પાટણમાં 4, રાજકોટમાં 5 કોરોનાના કેસ સુરેન્દ્રનગરમાં 4, આણંદમાં 3 કેસ ભરૂચ અને જામનગરમાં 3-3 કેસ નવસારીમાં 3, ખેડામાં 2 કેસ કચ્છ અને મોરબીમાં 2-2 કેસ સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 1 કેસ બનાસકાંઠા અને ભાવનગરમાં 1-1 કેસ ગીર સોમનાથમાં પણ કોરોનાનો 1 કેસ
સૌરાષ્ટ્ર-તમિલ-સંગમ/સૌરાષ્ટ્ર તમિલ સંગમનો ઉદ્ઘાટન સમારોહ આજથી સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો પ્રારંભ સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરાવ્યો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર આજથી 30 એપ્રિલ સુધી ચાલશે કાર્યક્રમ
બિપિન ત્રિવેદી પોલીસના સકંજામાં/ભાવનગર ડમી કૌભાંડ મુદ્દે મોટા સમાચાર યુવરાજસિંહ સામે આક્ષેપ કરનાર પોલીસ ઝપટમાં પૂછપરછ માટે SITએ બિપિન ત્રિવેદીનો કબજો લીધો શિહોરથી બિપિન ત્રિવેદીનો SITએ લીધો કબજો યુવરાજસિંહ સામે કરોડોની લાંચના લગાવ્યા હતા આક્ષેપ કેટલાક નામ નહીં બોલવાના રૂપિયા લીધા હોવાના આક્ષેપ બિપીનને શિહોરથી ભાવનગર લાવવામાં આવી રહ્યો છે પોલીસ તપાસમાં ખરેખર શું છે..? તે બહાર આવી શકે
ગરમી/અમદાવાદીઓ ગરમી માટે રહેજો તૈયાર ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન વધશે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલ્લો એલર્ટ