કોરોના/
રાજ્યમાં કોરોનાના નવા 283 કેસ રાજ્યમાં કોરોનાના 3 દર્દી મોત અમદાવાદમાં સૌથી વધારે 130 કેસ વડોદરામાં કોરોનાના 43 નવા કેસ સુરતમાં નવા 34 કેસો સામે આવ્યા મહેસાણામાં 13, વલસાડમાં 11 કેસ ગાંધીનગરમાં કોરોનાના નવા 15 કેસ પાટણમાં 4, રાજકોટમાં 5 કોરોનાના કેસ સુરેન્દ્રનગરમાં 4, આણંદમાં 3 કેસ ભરૂચ અને જામનગરમાં 3-3 કેસ નવસારીમાં 3, ખેડામાં 2 કેસ કચ્છ અને મોરબીમાં 2-2 કેસ સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 1 કેસ બનાસકાંઠા અને ભાવનગરમાં 1-1 કેસ ગીર સોમનાથમાં પણ કોરોનાનો 1 કેસ
