અંધશ્રદ્ધા/રાજકોટના વીંછીયામાં અંધશ્રદ્ધાનો કિસ્સો પતિ પત્નીએ પોતાની જાતની બલિ ચડાવી તલવાર વડે બંનેએ હત્યા કરી જીવન ટૂંકાવ્યું થોડા દિવસથી ખેતરમાં કરતા હતા ધાર્મિક વિધિ બાળકોને મામાના ઘેર મોકલ્યા, બાદમાં આપી બલી મોડી રાત્રે પતિ-પત્નીએ પોતાની બલી ચડાવી છેલ્લા 3 વર્ષથી દંપતી તાંત્રિક વિધિ કરતુ હતું: પરિવારજન બંનેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દીધા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી શરુ કરી તપાસ સમગ્ર મામલે વિંછીયા પોલીસ કરી રહી છે તપાસ
છેતરપિંડી/રાજકોટના વેપારી બંધુ સાથે કરોડોની છેતરપિંડી IBના ડે. ડાયરેક્ટર ઓળખ આપી છેતરપિંડી IASની ઓળખ આપી કરાઈ છેતરપિંડી માલિયાસણમાં જમીનનું ટેન્ડર આપવાના નામે છેતરપિંડી રાજકોટના વેપારી બંધુ સાથે છેતરપિંડી 1.23 કરોડની કરાઈ છેતરપિંડી વડોદરાના ભેજાબાજ હિતેશ ઠાકર સામે ફરિયાદ
અમદવાદ પોલીસ/વડોદરા: ટેટની પરીક્ષાના ઉમેદવારનો અકસ્માત કલોલથી વડોદરા પરીક્ષા માટે આવતી વખતે અકસ્માત ઉમેદવારની કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત અકસ્માત થતા મહિલા ઉમેદવારની વ્હારે પોલીસ પોલીસે મહિલા માટે વાહનની વ્યવસ્થા કરી ઉમેદવારને પોલીસે હેમખેમ પરીક્ષા કેન્દ્ર પર પોહચાડી ગાયત્રી વાળંદને પોલીસે પરીક્ષા કેન્દ્ર પર પોહચાડી