અંગદાન મહાદાન/અમદાવાદઃ સિવિલ હોસ્પિ.માં 104મું અંગદાન બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 3 લોકોને નવજીવન અંગદાનમાં બે કિડની અને લીવરનું મળ્યું દાન સિવિલ હોસ્પિ.માં અત્યાર સુધીમાં 104 અંગદાન કુલ અંગદાન 338 અંગો થયા 313 જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું
હાટકેશ્વર બ્રિજ/અમદાવાદઃ વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલો AMC ના ઇન્ચાર્જ સીટી ઈજનેર હટાવાયા હિતેન કોન્ટ્રાક્ટરની અવધિ 1 વર્ષ મુદ્દત વધારી હતી હાટેકશ્વર બ્રિજ મામલે તેમની જવાબદારીથી છટક્યા કમિશનરે હિતેશ કોન્ટ્રકટરને તાકીદે રવાના કર્યા બ્રિજ સિટી ઇજનેરનો હવાલો હરપાલસિંહ ઝાલાને સોંપ્યો
વીજ ચોરી/રાજકોટ ગ્રામ્યમાં વીજ ચેકીંગ હાથ ધરાયુ ઉપલેટા, ધોરાજી અને ભાયાવદરમાં ચેકિંગ PGVCL દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયું 44 વીજ ટિમો દ્વારા ધરાયુ વીજ ચેકીંગ 650 જેટલા વીજ કનેકશન ચેક કરાયા 110 વીજ કનેકશનમાં વીજ ચોરી ઝડપાઈ અંદાજિત 21.62 લાખની વીજ ચોરી ઝડપાઈ
ખેડૂત સંમેલન/સુરતના મહુવા ખાતે ખેડૂત મહા સંમેલન સુગરમિલ ખાતે આયોજિત ખેડૂત સંમેલન CR પાટીલ, મંત્રી કુંવરજી હળપતિ હાજર સુરતની આસપાસના વિસ્તારના ખેડૂતો હાજર દ.ગુ. સુગર ફેકટરીના ચેરમેન પણ ઉપસ્થિત મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલનમાં હાજર
એએમસી/અમદાવાદ : AMC આરોગ્ય વિભાગ એક્શનમાં અલગ- અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગના દરોડા નવરંગપુરાનું અંબિકા દાળવડા સેન્ટર સીલ ફરસાણમાં વપરાતા તેલનું TPC વધુ આવતા કાર્યવાહી 8થી 14 એપ્રિલ સુધી 2,35,000નો દંડ વસુલાયો
કોરોનાના નવા કેસો/દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો છેલ્લા 24 કલાકમાં 10,093 કેસ નોંધાયા કોરોનાથી એક જ દિવસમાં 19 લોકોનાં મોત દેશમાં કોરોનાના 57542 એક્ટિવ કેસ
આત્મહત્યા/સુરતઃ 18 વર્ષીય યુવકે કર્યો આપઘાત યુવકે ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાની ચર્ચા મૃતક સ્લાઇસના શો રૂમમાં કરતો કામ યુવકના પિતાનું 15 વર્ષ પહેલા કુદરતી મોત થયું ખટોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી શહેરના ભટાર વિસ્તારની ઘટના
અરવિંદ કેજરીવાલ/અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો PMની ડિગ્રી પર સવાલ ઉઠાવવા બદલ ફસાયા કેજરીવાલ દિલ્હીના CM સામે માનહાનિનો કેસ ગુજરાત યુનિ.એ કર્યો માનહાનિનો દાવો યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ આજે કેજરીવાલની CBI કરશે પૂછપરછ
હત્યા/રાજકોટની બાલાજી વેફર કંપનીમાં હત્યા પડધરીમાં આવેલ કંપનીમાં યુવકની હત્યા પડધરી પોલીસ અને LCB ઘટના સ્થળે મૃતક ઋત્વિક કથીરીયા હોવાનું પોલીસે જણાવ્યું
અતીક એહમદ/અતિક અને અશરફની હત્યાનો મામલો સમગ્ર કાંડ બાદ UPમાં હાઇએલર્ટ સમગ્ર રાજ્યમાં હાઇએલર્ટ, કલમ 144 લાગુ પ્રયાગરાજમાં ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ CM યોગીની આજની તમામ બેઠક રદ્દ પો.કર્મીઓને ફ્લેગમાર્ચ કરવા આદેશ આપ્યા CM યોગીએ દર બે કલાકે રિપોર્ટ આપવા આદેશ