ભડકાઉ ભાષણ/ગીર સોમનાથઃ ઉનામાં ભડકાઉ ભાષણ મામલો કાજલ હિન્દુસ્તાની જામીન પર મુક્ત રૂ. 50 હજારના જામીન પર મુક્ત ઉના કોર્ટે જામીન પર મુક્ત કરી 5 દિવસ બાદ જેલની બહાર આવશે હાલ જૂનાગઢ જુડીસિયલ કસ્ટડીમાં હતા
એન્કાઉન્ટર/અતિક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર અતિક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર યુપી STFની ટીમે કર્યું એન્કાઉન્ટર યુપીના ઝાંસીમાં અસદનું એન્કાઉન્ટર અસદની સાથે શુટર ગુલામનું પણ એન્કાઉન્ટર બન્ને પર હતા 5-5 લાખના ઇનામની જાહેરાત અસદ પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત આધુનિક વિદેશી હત્યારો પણ મળી આવ્યા
ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી/બનાસકાંઠાઃ ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસમાં ભંગાણ નરસિંહ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું જિલ્લા કોંગ્રેસ મહામંત્રી છે નરસિંહ દેસાઇ નરસિંહ દેસાઈ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા ખેડૂત સંમેલનમાં ટેકેદારો સાથે જોડાયા ભાજપમાં સામાજિક એકતા-વિકાસ માટે ભાજપમાં જોડાયા
પાણીનો વેડફાટ/દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પાણીનો વેડફાટ ગાયત્રી નગરમાં પાઇપલાઈન તૂટતા પાણીનો બગાડ લાંબા સમયથી ભંગાણ પડ્યું હોવાનો આક્ષેપ લેખિત અને મૌખિક રજૂઆત છતાં નથી આવ્યું નિરાકરણ પાણીના વિતરણ સમયે રોડ પર પાણીની રેલમછેલ પાઈપલાઈન રીપેર ન થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ 4 દિવસે પાણી વિતરણ થતું હોવાનું સ્થાનિકનો આક્ષેપ જલ્દી પાઈપલાઈન રીપેર કરાઈ તેવી લોકોની માંગ
બરોડા ડેરીના પ્રમુખપદે વરણી/બરોડા ડેરીના પ્રમુખ અને ઉ.પ્રમુખની વરણી ડેરીના પ્રમુખ તરીકે સતીષ પટેલની વરણી ડેરીના ઉપપ્રમુખ તરીકે ક્રિપાલસિંહની વરણી કલેક્ટરની અધ્યક્ષતામાં થઇ બન્નેની વરણી
જન અભિયાન/ભાજપ શરૂ કરશે જન અભિયાન અનુસૂચિત જાતિના લોકોને જોડવા અભિયાન ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા અભિયાન યુવા જોડો અભિયાન કરાશે શરૂ 14 એપ્રિલથી 5 મી મે સુધી ચાલશે અભિયાન
ઉમેશ પાલ હત્યાકાંડ/ઉમેશપાલ હત્યા કાંડ કેસ અતિક અહેમદ અને અશરફને કરાયો રજૂ CJM કોર્ટે બન્નેના રિમાન્ડ કર્યા મંજૂર અતિક અહેમદના પોલીસ રિમાન્ડ મંજૂર અતિક અહેમદના 14 દિવસના રિમાન્ડ મંજૂર અશરફના પણ 14 દિવસના રિમાન્ડ મંજૂર
કોર્પોરેશનનો દંડ/પ્રદુષણ ફેલાવતા લોકો સાવધાન થઈ જજો અમદાવાદ કોર્પો.એ ફટકાર્યો મોટો દંડ પ્રદુષણ ફેલાવતા એકમને આપ્યો મોટો દંડ પાર્ટી પ્લોટના સંચાલકને રૂ. 2 લાખનો દંડ અખાદ્ય ખોરાક સળગાવી પ્રદુષણ ફેલાવતા બ્લેક બઘેરા નામના પાર્ટી પ્લોટ સામે કાર્યવાહી
ચોરી/સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના ઇન્દિરા નગરના મંદિરમાં ચોરીની ઘટના મૂર્તિના આભૂષણ તેમજ ચાંદીની વસ્તુની ચોરી ઘટનાને પગલે ભક્તોમાં રોષ જોવા મળ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
બુલેટ ટ્રેન/ભારત સરકાર રેલ રાજ્યમંત્રી વડોદરાની મુલાકાતે બુલેટ ટ્રેનને લઈ દર્શના જરદોશનું મોટું નિવેદન સુરતથી બીલીમોરા બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન કરાશે ટ્રેનનો ટ્રાયલ રન 2026 સુધી પૂરો કરાશેઃ મંત્રી અડચણો બુલેટ ટ્રેન માટે આવી રહી હતી તે દૂર મહારાષ્ટ્રમાં સરકાર બદલાતા તમામ અડચણો દૂર મોદી સરકાર આવ્યા બાદ રેલવેમાં વિકાસની ગતિ અગાઉ રેલવેનો વિકાસ રૂંધાયો હતો