Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

રૂપાલાના યુપીએ પર પ્રહારો/કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું નિવેદન રેલવે રોજગાર મેળામાં આપ્યું નિવેદન UPA સરકાર પર કર્યા કટાક્ષ દલાલો દ્વારા અપાતી નોકરીઓ સરકારે બંધ કરી ઇન્ટરવ્યૂ આપ્યા છતાં નહોતી મળતી નોકરી UPA સરકારના કાર્યકાળમાં નોકરીમાં થતી ગેરરીતિ મોદી સરકારે રેલવેની નોકરીની તકો વધારી

મુખ્યમંત્રીનું આગમન/અરવલ્લી : મુખ્યમંત્રીનું મોડાસામાં આગમન મુખ્યમંત્રી પહોંચ્યા કમલમ્ કાર્યાલય ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું જિ. મંડલ મોરચા સંગઠન સાથે CM કરશે સંવાદ

ગટરની સમસ્યા/અમદાવાદઃ ગટરના પાણીના ઉડ્યા ફુવારા શહેરના નિકોલ વિસ્તારમાં બની ઘટના 1 કિમી સુધી ગટરના પાણી રસ્તા પર વહ્યા અચાનક જ પાણી વહેતા લોકો અચબામાં પડ્યા મધુવન પાર્ટી પ્લોટ પાસે જ ગટરનું વહ્યુ પાણી

દીપડો પકડાયો/અમરેલી : રાજુલામાં દીપડો પકડાયો ગણતરીના કલાકોમાં વન વિભાગે પકડ્યો ભારે જહેમત બાદ ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યો રેસ્ક્યુમાં ફોરેસ્ટ વિભાગના 20 કર્મીઓએ પકડ્યો દીપડાને બાબરકોટ એનિમલ સેન્ટર ખસેડાયો

સ્વાગતની ઉજવણી/સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા ઉજવણી થશે રાજ્ય સરકાર આવતા દિવસોમાં કરશે ઉજવણી પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત કાર્યક્રમ એપ્રિલના અંતિમ સપ્તાહમાં કરાશે ઉજવણી 27મીએ CM રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજશે

બેદરકારીથી મોત/સુરતઃ MBBS ડોક્ટરની પત્નીની કરતૂત કથિત તબીબની પત્નીની બેદરકારીથી મોત છાતીમાં દુખાવો થતા આધેડને ક્લિનિક પર લાવ્યા હતા ક્લિનિકમાં દવા લેવા ગયેલા આધેડનું મોત તબીબની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ બોગસ તબીબની પત્ની પર આક્ષેપ ગ્લુકોઝની બોટલમાં 7 થી 8 ઇન્જેક્શન માર્યાનો આક્ષેપ રામધન યાદવ અગાઉ હોસ્પિ. કમ્પાઉન્ડર તરીકે કરતો કામ

સ્કૂલની દાદાગીરી/અમદાવાદ બોડકદેવની AIS સ્કૂલની બેફામ દાદાગીરી શાળાની દાદાગીરી સામે વાલીઓ પરેશાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓનો વિરોધ સ્કૂલ દ્વારા બાળકો સાથે ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ FRC ની મંજુરી વગર ફી લેવાતી હોવાનો આક્ષેપ એક્સ્ટ્રા કોર્સના 1.60 લાખ ફી લેવાતી હોવાનો આક્ષેપ એક્ટિવિટીના નામે FRC ની મંજૂરી વિના ફી લેવાની ફરિયાદ સમગ્ર મામલે વાલીઓએ કરી છે DEO ને ફરિયાદ

હુમલો/અમદાવાદ: એક તરફી પ્રેમમાં હુમલો વાડજમાં 17 વર્ષની સગીરા પર હુમલો 35 વર્ષીય યુવકે સગીરા પર છરીના ઘા ઝીંક્યા કિશોરીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી

આગ/વડોદરાઃ મકરપુરા GIDCમાં આગ સુમિત પેકેજીંગ નામની કંપનીમાં આગ ફાયર બ્રિગેડના જવાનો સ્થળે પહોંચ્યા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ વહેલી સવારે 5 વાગે લાગેલી આગ બેકાબૂ

બાળકનું મોત/જૂનાગઢ : સાત વર્ષના બાળકનું મોત ગાયો નીચે આવી જતા બાળકનું મોત ગાયો ભડકી દોટ મુકતા બની ઘટના બાળક ખાટલા ઉપર બેઠો હતો ગાયો બાળક ઉપરથી પસાર થઈ પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા થતા મોત કાથરોટા ગામની ઘટના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy