Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની પ્રેસ કોન્ફરન્સ/અમદાવાદઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની પ્રેસ કોન્ફ. પરીક્ષાની અનિયમિતતાને લઈને કરશે ઘટસ્ફોટ વિધાર્થીઓના હીત માટે કોંગ્રેસ ચડાવશે બાયો સરકાર સામે કોંગ્રેસ ચડાવશે બાયો કોંગ્રેસના આગામી દિવસોના કાર્યક્રમ થશે જાહેર આગામી દિવસોના સંમેલન અંગે તારીખો થશે જાહેર રાહુલ ગાંધીની સભા અંગે પણ થશે જાહેરાત

નકલી બિયારણ અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન/અમદાવાદઃ નકલી બીટી બિયારણનો મામલો કોંગ્રેસ સરકારને ઘેરવાની તૈયારી ખેડૂતો સાથે છેતરપિંડી થઇ હોવાનો આક્ષેપ ખેડૂતો મામલે કોંગ્રેસ આગામી દિવસોમાં કરશે કાર્યક્રમ

ટેક્સમાં રિબેટ/અમદાવાદઃ રેવન્યુ કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય ટેક્સમાં 15 ટકા રિબેટ આપવાની જાહેરાત 18 એપ્રિલથી 17 મે સુધી ચાલશે સ્કીમ સ્કીમથી રૂ. 400 કરોડ આવકની આશા

સ્વચ્છતા/અમદાવાદઃ મ્યુ.કમિ.નું સ્વચ્છતા મામલે કડક વલણ રસ્તા પર કચરો નાખતા ચેતજો ફ્લાઈંગ સ્કવોડ કરશે કાર્યવાહી 48 વોર્ડ મા ફ્લાઈંગ સ્કોડ કરશે કાર્યવાહી રેસ્ટોરન્ટ, દુકાનોના સમય અંગે થશે જાહેરાત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી

છેતરપિંડી/અમદાવાદઃ સૈજપુર બોઘાના કોર્પો. પોલીસ ચોપડે વોન્ટેડ છેતરપિંડીનો કેસ રામોલ પોલીસમાં નોંધાયો વિધવા મહિલાની ખોટી સહી કરી હતી 13 મે 2019 માં નોંધ્યો હતો ગુનો કોર્પોરેશન ઓફિસમાં રહે છે હાજર કારંજ પોલીસે આરોપીના કરી અટકાયત વોન્ટેડ કોર્પોરેટરને બચાવવા માટે હવાતિયા

Asad Crime kundali/અતીકના પુત્ર અસદની ક્રાઇમ કુંડળી

માફિયા અતીક/અતીક પર કોર્ટમાં જૂતું ફેંકાયુ, પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા

લીકેજ/ભાવનગરઃ સર્ટી હોસ્પિ.માં ઓક્સિજન લીકેજ ઓક્સિજન લાઇન લીકેજ થતા ભાગદોડ મચી મોડી રાત્રે વાલમાં લીકેજ થતા હોસ્પિ. તંત્ર દોડતું થયું ICUની લાઇન બંધ થતા ઓક્સિજનની બોટલની કરી વ્યવસ્થા

પાર્સલ બોમ્બ/રાજકોટઃ મહિલા દ્વારા પાર્સલ બોમ્બ મૂકવાનો મામલો દુકાનમાં બ્લાસ્ટ મામલે ચોકાવનારો ખુલશો મોબાઇલ એસેસરીઝની દુકાનમાં મુક્યો હતો ગુરુવારે રાત્રીના દુકાનમાં થયો હતો બ્લાસ્ટ સમગ્ર મામલો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલાયો ધંધાકીય હરીફાઇમાં દુકાનમાં બ્લાસ્ટ કરાવવામાં આવ્યો એક મહિલા સહિત ત્રણ શખ્સો પોલીસના પકડમાં ડોલી નામની યુવતી દ્વારા મુકાયો હતો બોમ્બ

સુરત એસએમસીને મળ્યો વિશ્વકર્મા એવોર્ડ/સુરતઃ SMCને મળ્યો વિશ્વકર્મા એવોર્ડ 43 કરોડની વીજળી બચાવવા બદલ એવોર્ડ પાણી પુરવઠા સંચાલનમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ મેઇન્ટેનન્સ ખર્ચમાં પ્રતિ કિલોલીટર 92 પૈસાનો ઘટાડો દૈનિક 347 મિલિયન લી. પાણી મેળવવામાં આવ્યું કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ કાઉન્સિલ દ્વારા એવોર્ડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy