પાર્સલ બોમ્બ/ રાજકોટઃ મહિલા દ્વારા પાર્સલ બોમ્બ મૂકવાનો મામલો દુકાનમાં બ્લાસ્ટ મામલે ચોકાવનારો ખુલશો મોબાઇલ એસેસરીઝની દુકાનમાં મુક્યો હતો ગુરુવારે રાત્રીના દુકાનમાં થયો હતો બ્લાસ્ટ સમગ્ર મામલો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલાયો ધંધાકીય હરીફાઇમાં દુકાનમાં બ્લાસ્ટ કરાવવામાં આવ્યો એક મહિલા સહિત ત્રણ શખ્સો પોલીસના પકડમાં ડોલી નામની યુવતી દ્વારા મુકાયો હતો બોમ્બ

Uncategorized