IPLનો નવો સ્ટાર/5 બોલમાં 5 સિક્સર મારનાર રિંકુ સિંહની સ્ટોરી, પિતા ગેસ એજન્સીમાં કામ કરતા હતા, પુત્ર બન્યો KKR સ્ટાર
અકસ્માતમાં મોત/અકોલામાં મોટો અકસ્માત, ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરના ટીનશેડ પર વૃક્ષ પડ્યું; 7 ના મોત
રિન્કુ સામે ગુજરાત બન્યું પિન્કુ/અંતિમ ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકારી ગુજરાત સામે કેકેઆરને જીત અપાવતો રિંકુ
હાથીદાંત વેચવાનું રેકેટ/અમદાવાદ: હાથીદાંત વેચવાનું રેકેટ ઝડપાયું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેકેટનો કર્યો પર્દાફાશ સમગ્ર રેકેટ ચલાવતા 4 ઈસમોની અટકાયત પ્રકાશ જૈન, દાઉદ ખોખરની ધરપકડ રાબિયા ખોખર અને અનીશ ખોખરની ધરપકડ પ્રકાશ જૈન ચલવતો હતો પ્રાણીઓનાં અવશેષ વેચવાનો વેપલો વેરાવળમાં રહેતા ઈસમો પાસેથી ખરીદ્યો હતો હાથીદાંત અબ્દુલ કરીમ જમાલ અને શેહબાઝ પાસેથી ખરીદ્યા હતા હાથીદાંત અબ્દુલ જમાલ અને શેહબાઝ બંને પિતા-પુત્ર છે પ્રકાશ જૈન રૂ.35 લાખમાં વેચવાનો હતો હાથીદાંત તમિલનાડુમાં વિરપ્પનની પત્નીના પણ સંપર્કમાં હતો પ્રકાશ જૈન PSI વી.આર. ગોહિલની ટીમ દ્વારા કરાયો પર્દાફાશ ડમી ગ્રાહક બાકી સમગ્ર રેકેટનો કર્યો પર્દાફાશ
કાકો-ભત્રીજો ડૂબ્યા/અંકલેશ્વર: સંજાલીની નહેરમાં કાકા-ભત્રીજા ડૂબ્યા બંને કાકા-ભત્રીજા નહેરમાં ન્હાવા પડયા હતા નહેરના ઊંડા પાણીમાં બંને પળવારમાં થયા ગરકાવ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી શોધખોળ આરંભી તાલુકા પોલીસના પોલીસ જવાનો પહોંચ્યા ઘટના સ્થળે