જુનિયર ક્લાર્કની પરીક્ષા/ગાંધીનગર:જુનિયર કલાર્કની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ હસમુખ પટેલની પત્રકાર પરિષદ હસમુખ પટેલનું મોટુ નિવેદન 20 દિવસ પછી તલાટીની પરીક્ષા સંપુર્ણ ધ્યાન તલાટીની પરીક્ષા પર પરીક્ષા અંગે આગામી 3 દિવસમાં કરાશે જાહેરાત જૂનમાં જુનિયર કલાર્કની પરીક્ષાનું પરિણામ, ક્લાસ રૂમની રૂબરૂ મુલાકાત કરી હતી પ્રશ્નપત્ર લાંબુ હોવાના સંકેત અગાઉ આપ્યા હતા તમામ ઉમેદવારોને સરખો ન્યાય મળશે 75 હજાર લોકો પરીક્ષા વ્યવસ્થામાં રોકાયેલા હતા
ભડકાઉ ભાષણ/ઉનામાં ભડકાઉ ભાષણનો મામલો કાજલ હિન્દુસ્તાનીના જામીન નામંજૂર પોલીસે કરી હતી કાજલની ધરપકડ કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં રજૂ કરાઇ કોર્ટમાં જામીન અરજી કરાઇ હતી કાજલના જામીન નામંજૂર કરાયા
વ્યંઢળ પટકાયો/બનાસકાંઠા: ચાલુ ટ્રકમાંથી વ્યંઢળ પટકાયો પાંથાવાડા નજીક ચાલુ ટ્રકમાંથી વ્યંઢળ પટકાયો ટ્રક રોકી પૈસા માગવાની કોશિષ કરતા બની ઘટના ટ્રક ન રોકતા વ્યંઢળ ટ્રકના દરવાજે લટકી જતા પટકાયો વ્યંઢળ જોખમી રીતે પટકાતા ટ્રક ને બ્રેક લાગી જતાં આબાદ બચાવ ગ્રામજનો એ ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને પકડ્યો હાઇવે પર અનેક જગ્યાએ વ્યંઢળ પેસા લેવા ટ્રક રોકતા હોય છે લોકોએ ટ્રક ચાલકને પકડી પાંથાવાડા પોલીસને હવાલે કર્યો
જુનિયર ક્લાર્કની પરીક્ષા/જૂનાગઢ: જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ પરીક્ષાર્થીઓને સમય ઘટ્યો હોવાની ફરિયાદ પેપર લાંબુ હતું અને સમય ઓછો વ્યવસ્થાઓથી પરીક્ષાર્થીઓને સંતોષ પરીક્ષા પૂર્ણ થતા વહીવટી તંત્રએ લીધો રાહતનો શ્વાસ
જુનિયર ક્લાર્કની પરીક્ષા/જુનિયર કલાર્કની પરીક્ષા પૂર્ણ ઉમેદવારો અને તંત્રનો રાહતનો શ્વાસ સંપૂર્ણ શાંતિમય માહોલમાં લેવાઇ પરીક્ષા જુનિયર કલાર્કની પરીક્ષા પૂર્ણ ઉમેદવારો અને તંત્રનો રાહતનો શ્વાસ સંપૂર્ણ શાંતિમય માહોલમાં લેવાઇ પરીક્ષા
આત્મહત્યા/જામનગર:વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઇ આપઘાત આયુર્વેદિક કોલેજમાં ગળેફાંસો ખાઇ આપઘાત રોનક ખરાડી નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતો હતો વિધાર્થી જામનગર:વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઇ આપઘાત
રખડતા આખલાનો આતંક/હિંમતનગરમાં આખલાનો આતંક ચંદ્રનગરમાં આખલાએ દીવાલ તોડી આખલા દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગયા દીવાલ તોડ્યા બાદ ઘરમાં ઘૂસ્યા પરિવારજનો ઘરમાં હતા ત્યારે બન્યો બનાવ બે બાળકોને પિતાએ માળીયા પર ચઢાવ્યા પતિ પત્ની બચવા માટે રસોડા પર ચઢી ગયા પાડોશીઓએ આખલા પર પાણી નાખતા અટક્યા