જુનિયર ક્લાર્કની પરીક્ષા/
ગાંધીનગર:જુનિયર કલાર્કની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ હસમુખ પટેલની પત્રકાર પરિષદ હસમુખ પટેલનું મોટુ નિવેદન 20 દિવસ પછી તલાટીની પરીક્ષા સંપુર્ણ ધ્યાન તલાટીની પરીક્ષા પર પરીક્ષા અંગે આગામી 3 દિવસમાં કરાશે જાહેરાત જૂનમાં જુનિયર કલાર્કની પરીક્ષાનું પરિણામ, ક્લાસ રૂમની રૂબરૂ મુલાકાત કરી હતી પ્રશ્નપત્ર લાંબુ હોવાના સંકેત અગાઉ આપ્યા હતા તમામ ઉમેદવારોને સરખો ન્યાય મળશે 75 હજાર લોકો પરીક્ષા વ્યવસ્થામાં રોકાયેલા હતા
