હેલ્થકેર સેક્ટર/ભારતના હેલ્થકેર સેક્ટરમાં સૌથી મોટો સોદો, ટેમાસેક મણિપાલ હેલ્થમાં વધારાનો 41% હિસ્સો ખરીદશે
BJP Election committee meeting/આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકઃ કર્ણાટકના ઉમેદવારો અંગે નિર્ણય લેવાશે
છેતરપિંડી/સુરત: K C ડિજિટલ ગ્રુપ દ્વારા ઠગાઇ હજારો લોકો સાથે કરોડોની કરી ઠગાઈ પૈસા લઇને અનાજની કીટ ન અપાઇ K C ડિજિટલ ગ્રુપની ઓફિસે કર્યો હોબાળો લોકોએ દુકાનમાં તોડફોડ મચાવી
મીડિયા સાથે દુર્વ્યવહાર/વડોદરા:જુનિયર કલાર્ક પરીક્ષા ડીસીપી ઝોન-2ના અભય સોનીનું ગેરવર્તન અભય સોનીએ મિડીયા સાથે કર્યું ગેરવર્તન મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે કર્યું ગેરવર્તન કેમેરો ખેંચવાનો પણ પ્રયાસ કરાયો
આગ/વલસાડના ધરમપુરના માલન પાડાની ઘટના ગેસ લાઈનમાં બ્લાસ્ટ બાદ લાગી આગ આગે એક દુકાનને પણ લીધી ઝપેટે આગ લાગતા દુકાનદાર દાઝ્યો દુકાન બહાર J.C.Bથી ચાલતું હતું ખોદકામ ખોદકામ દરમ્યાન ગેસ લાઈનમાં થયું લીકેજ ગેસ લીકેજથી ધડાકા સાથે લાગી હતી આગ