સંગઠન બેઠક/વડોદરા:CM ભુપેન્દ્ર પટેલ ત્રિ-મંદિર પહોંચ્યા એરપોર્ટથી બાય રોડ પહોંચ્યા ત્રિ-મંદિર ભાજપના હોદ્દેદારો, સંધના કાર્યકરો સાથે બેઠક બેઠકના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સંગઠન સાથે CMની કલાકો સુધી ચાલશે બેઠક
દુષ્કર્મ/સાબરકાંઠા:દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદ ધર્મની ભાણી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ ઈડરના રણોદરાના ભુવાને આજીવન કેદની સજા કોર્ટમાં કેસ ચાલી જતા પોક્સો એક્ટ મુજબ સજા આજીવન કેદની સજા અને રૂ ૫૦ હજાર દંડ ફટકાર્યો
લૂંટ/ધર્મેન્દ્ર રોડ પર થઇ મારામારી નજીવી બાબતે મારામારી થઇ 4 થી 5 લોકો થયા ઇજાગ્રસ્ત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા લૂંટ પણ ચલાવાઈ હોવાનો આક્ષેપ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
સાપ કરડતા મોત/વલસાડ: 6 વર્ષની બાળકીનું સાપ કરડતા મોત બાળકીને રમતા રમતા સાપ કરડવાથી થયુ મોત બાળકીને સાપ કરડતાં સિવિલ લઇ જવાઇ હતી સિવિલમાં તબીબોએ મૃત જાહેર કરાઇ હતી
જુનિયર ક્લાર્કની પરીક્ષા/આજે જુનિયર કલાર્કની પરીક્ષા સરકારના વ્યવસ્થાના નામના બણગા અનેક વિદ્યાર્થીઓને પારાવાર હાલાકી STની પુરી વ્યવસ્થા કર્યાના માત્ર બણગા બુકીંગ કરાવ્યું હોવા છતાં STમાં ન બેસાડાયા બુકીંગમાં નામ ન હોવાનું કહી ઇન્કાર અનેક શહેરોમાં વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી
આત્મહત્યા/રાજકોટ:ઝાંઝમેર ગામે યુવતીનો આપઘાત ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામનો બનાવ પેટના દુખાવાથી ત્રસ્ત યુવતીનો આપઘાત પિતાએ આવતીકાલે દવા લેવા જવાનું કહ્યુ હતું પુત્રીને ખોટું લાગતા ઝેરી દવા પીને કર્યો આપઘાત
હીટવેવ/આગામી પાંચ દિવસ દેશમાં પડશે ગરમી ગુજરાત સહિતના રાજયોમાં હીટવેવની આગાહી મધ્યપ્રદેશ,ઓડિશા,મહારાષ્ટ્રમાં વંટોળની શકયતા જલવાયું પરિવર્તનના લીધે ખેતીને માઠી અસર
જુગારધામ પકડાયું/રાજકોટ: ધોરાજીમાં જુગારધામ ઝડપાયું માર્કેટ યાર્ડના ચેરમેન જુગાર રમતા પકડાયા ધોરાજી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન પકડાયા LCBએ મોટી મારડ ગામમાં દરોડો પાડયો હતો વાઇસ ચેરમેન કિરીટ સાપરીયા ઝડપાયા વરલી ફીચરનો જૂગાર રમતા ઝડપી પાડયા પોલીસે 19 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની આગાહી ત્રણ દિવસ સુધી વેધર ડ્રાય રહેશે 11,12 તારીખે માવઠાની આગાહી 11મીએ છુટા છવાયા વરસાદની આગાહી 12મીએ કચ્છ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં આગાહી અમદાવાદનું તાપમાન 38°ને આસપાસ રહેશે તાપમાનનો પારો વધવાની કરી આગાહી રાજ્યમાં 40 ડિગ્રીને તાપમાન પહોંચી જશે
કોરોનાના કેસોમાં ઘટાડો/રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો છેલ્લા 24 કલાકમાં નવા 260 કેસો રાજ્યમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 3ના મોત અમદાવાદમાં સૌથી વધારે 83 કેસો સુરતમાં નવા 36 કેસો સામે આવ્યા વડોદરામાં નવા 46 કેસો નોંધાયા મોરબીમાં 21, મહેસાણામાં 10 કેસો નોંધાયા ભરૂચ અને વલસાડમાં 6-6 કેસો નોંધાયા ગાંધીનગરમાં 8, રાજકોટમાં 9 કેસો કચ્છ અને મહીસાગરમાં 4-4 કેસ નોંધાયા સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ બનાસકાંઠા અને ભાવનગરમાં 3-3 કેસ જામનગરમાં 3, આણંદમાં 2 કેસ સામે આવ્યા નવસારીમાં 2, અમરેલીમાં 1 કેસ નોંધાયો દાહોદ અને ગીર સોમનાથમાં 1-1 કેસ જૂનાગઢ, ખેડા અને પંચમહાલમાં 1-1 કેસ