આત્મહત્યા/ રાજકોટ:ઝાંઝમેર ગામે યુવતીનો આપઘાત ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામનો બનાવ પેટના દુખાવાથી ત્રસ્ત યુવતીનો આપઘાત પિતાએ આવતીકાલે દવા લેવા જવાનું કહ્યુ હતું પુત્રીને ખોટું લાગતા ઝેરી દવા પીને કર્યો આપઘાત

Uncategorized