મેષ (અ,લ,ઈ)-

- સંતાન સાથે આંકડાકીય ચર્ચા થાય
- વારસાઈ બાબતે ચર્ચા થાય
- આરોગ્ય જાળવવું
- પ્રવાસનું આયોજન થાય
- દેવદર્શન કરવાની ઇચ્છા થાય
વૃષભ (બ,વ,ઉ) –

- બીજાને કંઈક આપવું પડશે
- વહેંચીને ખાજો
- સહકાર લેવો પડશે
- ધનની આવક થઈ શકે
- વેપારમાં નબળાઈ રહી શકે
મિથુન (ક,છ,ઘ) –

- ધર્મપ્રવચન સાંભળવા મળે
- મિટીંગનું આયોજન થાય
- પોતાના હક્ક સંબંધી ચર્ચા થાય
- થોડી ચિંતા થશે
- શાંતિથી દિવસ પસાર કરવો
કર્ક (ડ,હ) –

- પ્રેમી યુગલોએ ધ્યાન રાખવું
- સંબંધોમાં અંતરાય આવે
- શાંતિ જાળવવી
- વડીલોએ ઉશ્કેરાટ ન કરવો
- હૃદયની બિમારી હોય તો જાળવવું
સિંહ (મ,ટ) –

- આનંદનું વાતાવરણ રહે
- જીવનસાથી સાથે સુમેળ
- નવા સંબંધો બંધાય
- વેપારમાં રાહત
- આવક થઈ શકે છે
કન્યા (પ,ઠ,ણ) –

- જમીન-મકાનના કાર્યો થાય
- આવકના યોગ થયા છે
- કુંવારા માટે સગપણના યોગ થયા છે
- પ્રસન્ન ચિત્ત રહેશો
- આનંદમાં દિવસ વિતશે
તુલા (ર,ત) –

- શુભકાર્ય થાય
- હરવા-ફરવાનું થાય
- સંતાનપ્રાપ્તિના સમાચાર મળી શકે
- નવી તક મળે
- આનંદમાં દિવસ વિતે
વૃશ્ચિક (ન,ય) –

- ગુસ્સો ન કરવો
- ભાગ્ય બળવાન થયું છે
- પદ પ્રાપ્ત થઈ શકે
- યશ મળે
- વેપારમાં વૃદ્ધિ થાય
ધન (ભ,ધ,ફ,ઢ) –

- નવી તક મળે
- આફત અવસર બની જાય
- જ્ઞાનમાં ઉમેરો થાય
- પ્રવાસની શક્યતા છે
- નેત્રપીડાથી સાચવવું
મકર (ખ,જ) –

- લાભ મળશે
- સુખમાં ઉમેરો થશે
- કુંવારા માટે શુભ સમાચાર
- ભાગીદારી પેઢીમાં લાભ
- જીવનસાથી તરફથી લાભ
કુંભ (ગ,શ,સ,ષ) –

- મહેનત ફળશે
- નોકરીમાં યશ મળે
- અધિકારી ખુશ થાય
- સમૃદ્ધિ વધે
- આનંદમાં દિવસ વિતશે
મિન (દ,ચ,ઝ,થ) –

- પૈસા વાપરની ઇચ્છા ન થાય
- થોડી કંજૂસાઈ થાય
- પ્રવાસમાં વધુ ખર્ચ થાય
- પૈતૃક સંબંધોમાં નરમાઈ
- મિશ્ર દિવસ વિતે
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
