અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
તારીખ – તા. 10 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
તિથિ – ભાદરવા વદ આઠમ
રાશિ – વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર – રોહિણી
યોગ – વજ્ર
કરણ – બાલવ
દિન વિશેષ –
સવારનું શુભ ચોઘડીયું – 6.26 થી 7.59
મહાલક્ષ્મી દેવીનું પૂજન કરવું (સવારે 9.31 થી 10.33)
આઠમનું શ્રાદ્ધ
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
ધર્મ પ્રવૃત્તિ વધે
ડાયાબીટીસથી ચેતવું
ધન સંપત્તિ વધે
પદપ્રાપ્તિ થઈ શકે છે

* વૃષભ (બ,વ,ઉ) –
ચિંતા સતાવે
સ્ત્રી પાત્રોનો સહકાર મળે
સંતાન સાથે ચર્ચા વધે
વારસાઈ બાબતે ચર્ચા વધે

* મિથુન (ક,છ,ઘ) –
વેપારમાં ચિંતા વધે
પિતા સાથે મતભેદ થઈ શકે
પ્રેમિજન સાથે મુલાકાત થાય
હિતશત્રુથી સાચવજો

* કર્ક (ડ,હ) –
સ્ત્રી પાત્રોથી લાભ
મોટી બહેનથી ફાયદો થાય
નોકરીમાં લાભ રહે
ધન સંપત્તિ પ્રાપ્ત થાય

* સિંહ (મ,ટ) –
ખ્યાતિ વધે
લોકોમાં સન્માનજનક લાભ થાય
બહારગામનો પ્રવાસ રહે
ઘરમાં મહેમાન વધે

* કન્યા (પ,ઠ,ણ) –
ઘરખર્ચનું બજેટ વધી જાય
મિત્રતા ઘનિષ્ઠ બને
સ્વબળ વધે
તમારું આત્મબળ મજબૂત રહે

* તુલા (ર,ત) –
પ્રવાસમાં વિઘ્નો રહી શકે
પોતાનું સન્માન ઘવાયાની લાગણી થઈ શકે
આરોગ્ય જાળવવું
સરકાર સાથે સુમેળ રહે

* વૃશ્ચિક (ન,ય) –
પરિવારમાં શુભ ફળ મળે
ભાષા ઉમદા રહે
જીવનસાથીને પ્રવાસ રહે
સુખમય દિવસ રહે

* ધન (ભ,ધ,ફ,ઢ) –
નોકરીમાં નવી તક મળે
પગાર વધારો થઈ શકે
દસ્તાવેજી કાર્યો થાય
વેપારમાં નવો લાભ મળે

* મકર (ખ,જ) –
પ્રેમ સંબંધો મજબૂત બને
સંતાનની પ્રગતિ જણાય છે
સાસરા દ્વારા લાભ મળે
બપોર પછી વધુ લાભ

* કુંભ (ગ,શ,સ,ષ) –
નોકરીમાં લાભ થાય
ઘર સંબંધી નાણાંકીય સહાય મળે
શુભકાર્યોથી લાભ મળે
વડીલોને શુભકાર્યમાં સાકળવાથી વધુ લાભ

* મિન (દ,ચ,ઝ,થ) –
નવા કાર્યોનું આયોજન થાય
કાર્યમાં સંબંધો વધુ સહાય કરે
નવી નોકરીની તક મળે
દસ્તાવેજી કાર્યોમાં સફળતા
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ઓમ્ અમૃતાય નમઃ — આ મંત્રનો જાપ કરવો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
