બોલિવૂડ એક્ટ્રેસ અને અમેરિકન ડાન્સર લોરેન ગોટલિબ ઘણીવાર તેના ફોટોગ્રાફ્સનાં કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં લોરેનની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર ઘણી વાયરલ થઈ રહી છે.

આપને જણાવી દઈએ કે, આ તસવીરોમાં તે ટોપલેસ જોવા મળી રહી છે. ખુદ લોરેને આ તસવીરો તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.

લુકની વાત કરીએ તો તસવીરમાં તે શિમરી પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણી હાથમાં ટોપી પકડીને ઉભી જોવા મળી રહી છે.

લોરેનની આ તસવીરો જોઈને તમારો શ્વાસ અટકી જશે. અભિનેત્રીની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
