મહાઠગ કિરણ પટેલ/મહાઠગ કિરણ પટેલની પૂછપરછ રિમાન્ડ દરમ્યાન કિરણની પૂછપરછ બંગલો પચાવી પાડવાનું ષડયંત્ર કયાં રચ્યુ કિરણ આપેલા ચાર ચેક થયા હતા બાઉન્સ કિરણ પટેલની થઇ રહી છે મેરેથોન પૂછપરછ
જુનિયર ક્લાર્કની પરીક્ષા/રાજકોટમાં જુનિયર કલાર્કની પરીક્ષા 43,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એક વર્ગ ખંડમાં 30 વિદ્યાર્થીઓ જ રહેશે પેપર ડિસ્ટ્રીબ્યુશન પર ખાસ નજર રખાશે રાજકોટમાં 150 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે
જુનિયર ક્લાર્કની પરીક્ષા/આજે જુનિયર કલાર્કની પરીક્ષા પરીક્ષા માટે તંત્રની જડબેસલાક તૈયારી રાજ્યમાં 3 હજાર કેન્દ્ર પર પરીક્ષા યોજાશે 9 લાખ 53 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે બપોરે 12.30 થી 1.30 વાગ્યા સુધી પેપર 500થી વધુ સ્કવોડ રહેશે તૈનાત
ધાનેરામાં ફ્રી રીક્ષા સેવા/ધાનેરા રીક્ષા ચાલકોનો અનોખો નિર્ણય જૂનિયર કલાર્કની પરિક્ષાને લઇ નિર્ણય પરીક્ષા માટે ફ્રી સેવા પૂરી પાડશે રીક્ષા ચાલકો રીક્ષા ચાલકોની મીટીંગમાં લેવાયો નિર્ણય ધાનેરા પોલીસ સાથેની મીંટીગમાં નિર્ણય PI એ ટી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય
ચોરી/ગાંધીનગર: મહુડી મંદિરમાં ચોરી મામલો મંદિરના ટ્રસ્ટીએ નોંધાવી હતી ફરિયાદ બે ટ્રસ્ટી વિરુદ્ધ નોંધાઇ હતી ફરિયાદ તપાસ ગાંધીનગર LCBને સોપાઈ હતી આજે આરોપીને કોર્ટમાં કર્યા હાજર કોર્ટે 11 એપ્રિલ સુધી રિમાન્ડ આપ્યા
પાકિસ્તાની બોટ ઝડપાઈ/ક્રિક વિસ્તારમાંથી ઝડપાઇ પાક બોટ બોટમાં સવાર પાકિસ્તાનીઓ ફરાર બોટમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહી BSF જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું ક્રિક વિસ્તારમાંથી ઝડપાઇ પાક બોટ