દુષ્કર્મ/અરવલ્લી:દુષ્કર્મ કેસમાં યુવકને આજીવન કેદ મોડાસા સેશન્સ કોર્ટનો ચુકાદો વર્ષ 2021માં ધનસુરામાં બની હતી ઘટના 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતુ આરોપી જતીન વાઘેલાને સજા કરાઇ આજીવન કારાવાસની સજા ફટકારાઈ પોક્સો એક્ટ હેઠળ નોંધાયો હતો દુષ્કર્મનો ગુનો
બાળકનું મોત/સુરત:માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો ટાંકીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત ગોડાદરામાં ઘરની ટાંકીમાં ડૂબવાથી બાળકનું મોત સાંજે વીજળી જવાથી બાળક થયો હતો ગુમ શોધખોળ બાદ બાળક પાણીની ટાંકીમાંથી મળ્યો ત્રણ વર્ષનો રૂદ્ર મૃત હાલતમાં મળી આવ્યો
ખેડૂતોને રાહત/કૃષિ વીજ જોડાણોને લઇ સરકારનો નિર્ણય રાજ્યના ખેડૂતો માટે રાહતકારી નિર્ણય વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ લોડ વધારાની અરજી બાદ માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે ખેતીના વીજ કનેક્શનો ધરાવનારને મળશે લાભ
કોરોનાના નવા કેસો/ગાંધીનગર:આરોગ્ય મંત્રીની બેઠક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સમગ્ર દેશમાં કોરોના કેસોમાં વધારો થયો છે ગુજરાતમાં પણ એવરેજ 350 જેટલા કેસો નોંધાઇ રહ્યા છે Xbb1.16 વેરિયન્ટ આવ્યો છે તેનો ફેલાવો વધારે છે કોમોરબીટ લોકો પર વધુ ધ્યાન આપવું પડશે કિડની,હાર્ટ ના પેશન્ટ એ વધુ કાળજી રાખવી
સુરત નવી સિવિલ હોસ્પિટલ/સુરત નવી સિવિલ હોસ્પિટલની ઘટના હોસ્પિ.ના વેસ્ટેજ ભાગમાં મહિલાની લાશ મળી મહિલાએ માળ પરથી ઝંપલાવ્યું હોવાની આશંકા મહિલા સિવિલ હોસ્પિટલની કર્મચારી છે પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી
અકસ્માત/ભરૂચ: લીંકરોડ પર હિટ એન્ડ રન ટ્રક ચાલકે સાયકલ ચાલકને મારી ટક્કર સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર
માસિક આવક મર્યાદા વધારાઈ/પુરવઠા વિભાગે જાહેર કર્યો પરિપત્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પરિવારને લાભ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળની યોજના યોજનામાં આવતા કુટુંબોની આવકમર્યાદામાં વધારો સભ્યની માસિક 10 હજાર આવક વધારી 15 કરાઇ