દુષ્કર્મ/ અરવલ્લી:દુષ્કર્મ કેસમાં યુવકને આજીવન કેદ મોડાસા સેશન્સ કોર્ટનો ચુકાદો વર્ષ 2021માં ધનસુરામાં બની હતી ઘટના 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતુ આરોપી જતીન વાઘેલાને સજા કરાઇ આજીવન કારાવાસની સજા ફટકારાઈ પોક્સો એક્ટ હેઠળ નોંધાયો હતો દુષ્કર્મનો ગુનો

Breaking News