Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અમદાવાદમાં ગુલબાઈ ટેકરા ખાતે ઘર્ષણ/અમદાવાદ:ગુલબાઇ ટેકરા ખાતે ઘર્ષણ સર્વે માટે પહોંચેલી ટીમ સાથે સ્થાનિકનું ઘર્ષણ સર્વે કરવાનો પત્ર માંગતા બબાલ થયાના અહેવાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો અમદાવાદ:ગુલબાઇ ટેકરા ખાતે ઘર્ષણ

હત્યા/પ્રાંતિજ:બ્રિજ નીચેથી યુવાનની લાશ મળી સાદોલીયા સાબરમતી બ્રીજ નીચેથી લાશ મળી માથાના ભાગે લોહિલુહાણ મૃતદેહ મળ્યો પુલ નજીકથી યુવાનની બાઇક મળી આવી અકસ્માત,હત્યા કે આત્મહત્યા તે રહસ્ય પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોચી

હત્યા/અમદાવાદઃ સાણંદમાં જાહેરમાં હત્યા યુવકને જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મરાયા યુવકની હત્યાનો લાઈવ વીડિયો પણ આવ્યો સામે પ્રેમ પ્રેકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

એસએમસીના દરોડા/વડોદરા:પાદરામાં SMCના દરોડા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના દરોડા મહિલા કોર્પોરેટરના પતિની કારમાં દારૂ મળ્યો દિપાલી પટેલ વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર વાહન સમિતિના ચેરમેન પણ છે દિપાલી પટેલ ભાવેશ પટેલની કારમાંથી દારૂ મળ્યો કારમાંથી 15 પેટી વિદેશી દારૂ મળી આવ્યો બુટલેગર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ ફરાર

અસામાજિક તત્વોનો આતંક/અમદાવાદ : શિક્ષિકા, સંચાલક સાથે મારપીટ વટવામાં અસામાજીક તત્વોનો આતંક અભ્યાસ જાગૃતિ માટે ગઈ હતી વાન અસામાજિક તત્વોનો આતંક શિક્ષણની માહિતી આપવા માટે બબાલ મહિલા શિક્ષિકા અને સંચાલકને માર માર્યો RTEના ફોર્મની માહિતી આપવા ગઇ હતી ટીમ

તોડપાણી/સુરતમાં GST અધિકારીનો અસલી નકલીનો ખેલ અસલી અધિકારીએ નકલી ઓફિસર બની રેડ કરી વેપારી પાસે તોડ કરનાર અસલી અધિકારી નિકળ્યો તોડ કરનાર ત્રણ પૈકી એક અસલી GST અધિકારી રાકેશ શર્મા નામનો વ્યકિત GST અધિકારી સાગરીતો સાથે મળી નકલી GST અધિકારી બન્યો રાકેશ શર્માને રેડ કરવાની સત્તા જ ન હતી GST અધિકારીઓની જાણ બહાર રેડ કરી વરાછા પોલીસે રાકેશ શર્માની અટકાયત કરી

ખનીજ ચોરી/સુરેન્દ્રનગર:ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઇ મુળી તાલુકામાંથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઇ ખાણ ખનીજ વિભાગની ટીમે પાડયા હતા દરોડા 8 ટ્રેકટર,જનરેટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો દરોડાને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો

ચોરી/કબાટનું લોક રિપેર કરવાના નામે ચોરી કબાટનું લોક રિપેર કરવા આવ્યો હતો ગઠિયો નજર ચૂકવી આરોપી 1.49 લાખની મતા ચોરી

આગ/સાબરકાંઠા:કંપનીમાં લાગેલી આગ કાબૂમાં પ્લાયવુડ કંપનીમાં લાગી હતી ભીષણ આગ 14 કલાક બાદ આગ કાબૂમાં આવી હજ્જારો લીટર પાણીનો મારો ચલાવાયો 4 જીલ્લાની ફાયર ટીમો લાગી હતી કામે

કોરોનાના કેસોમાં વધારો/દેશમાં કોરોનાના કેસોએ દૈનિક ધોરણે છ હજારની સપાટી વટાવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy