કોંગ્રેસના કિરણ રેડ્ડી ભાજપમાં/કોંગ્રેસને વધુ એક ફટકોઃ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કિરણ રેડ્ડી ભાજપમાં આશાનું કિરણ દેખાયું
પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો/પાણી જેવો જ બનાવ્યો પાણીની ટાંકીનો સ્લેબઃ દાહોદમાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા છને ઇજા
આત્મહત્યા/અમદાવાદ: કેનાલમાં પડી યુવકનો આપઘાત પ્રેમ સંબંધમાં યુવકે ટૂંકાવ્યું જીવન યુવતીના પરિજનો ત્રાસ અને ધમકી આપતા હતા વાડજ પોલીસે 4 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો પ્રેમ સંબંધમાં યુવકે ટૂંકાવ્યું જીવન
દુષ્કર્મ/અમદાવાદ: સગીરા સાથે દુષ્કર્મ યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું પરિવારને જાણ થતાં નોંધાઈ ફરિયાદ અમદાવાદ: સગીરા સાથે દુષ્કર્મ યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું પરિવારને જાણ થતાં નોંધાઈ ફરિયાદ
એપીએમસી ચૂંટણીમાં વિવાદ/બોડેલી:APMC ચૂંટણીમાં વિખવાદ ભાજપ દ્વારા પેનલ જાહેર કરાતા વિવાદ જિલ્લા ભાજપના પ્રમુખનો લેટર વાયરલ ત્રણ વિભાગ માટે 16 ઉમેદવારોની યાદી જાહેર હાલના પ્રમુખના પત્ની સહિતના નામોની બાદબાકી
ગટરની સમસ્યા/અમદાવાદ:વટવાની સોસાયટીમાં ગટરો ઉભરાઇ સુવિધા સોસાયટીમા ગટર ઉભરાવવાની સમસ્યા ફુવારાની જેમ ઉભરાઈ રહી છે ગટરો રસ્તાઓ પર ગટરના પાણી વહી રહ્યા છે સોસાયટીમાં ગટરના પાણીના લધે લોકો છે પરેશાન ઘરે ઘરે લોકો મચ્છરજન્ય રોગનો ભોગ બન્યા
આત્મહત્યા/સુરતના રાંદેર વિસ્તારની ઘટના યુવાન ઝેરી દવા પી સાસરીમાં પહોંચ્યો પત્ની રિસાઈ જતા પિયરે ચાલી ગઈ હતી પત્નીને મનાવવા છતાં માની ન હતી પતિને મનદુખ થતાં ઝેરી દવા ગટગટાવી યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો 20 વર્ષીય આફતાબ શેખનું સારવાર દરમિયાન મોત
દુષ્કર્મ/પાટણ:સગીરાના બિભત્સ ફોટા પાડી દુષ્કર્મ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ દુષ્કર્મ આચરનાર સહિત 6 સામે ફરિયાદ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું ફોટો વાયરલની ધમકી આપી અપહરણ કર્યુ
છેતરપિંડી/મહેસાણા:સહકારી મંડળીમાં એક કરોડની ઠગાઇ ખેરાલુના પ્રાથમિક શિક્ષકોની છે સહકારી મંડળી દસ વર્ષના ઓડિટમાં ઉચાપત સામે આવી ઓડિટ અધિકારીના રિપોર્ટ બાદ કાર્યવાહી શરૂ મહેસાણા:સહકારી મંડળીમાં એક કરોડની ઠગાઇ