Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મહેસાણામાં 17 સ્કૂલો વચ્ચે એક જ શિક્ષક/મહેસાણા:પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક 17 શાળાઓમાં માત્ર એક શિક્ષક ફરજ બજાવે છે 1 થી 5 ધોરણનો અભ્યાસ એક શિક્ષક કરાવે છે અભ્યાસની જવાબદારી એક શિક્ષકના શિરે દરેક શાળાઓમાં 55થી વધુ વિદ્યાર્થીઓ બાળકોને તબક્કા વાર કરાવાય છે અભ્યાસ ઓરડા પૂરતા પણ શિક્ષક માત્ર એક જ

અસામાજિક તત્વોનો આતંક/અમદાવાદ:પૂર્વ વિસ્તારમાં ફરી તોફાનીઓ બેફામ તલવાર વડે હુમલો કરતો વીડિયો વાયરલ વીડિયો મેઘાણીનગરનું હોવાનુ આવ્યું સામે મેધાણીનગર પોલીસની નિસ્ક્રીયતા સામે આવી

મજૂરોને ઇજા/દાહોદ: પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો દુર્ઘટનામાં 6 મજૂરો ઈજાગ્રસ્ત 4ની હાલત ગંભીર અને 2ને સામાન્ય ઈજા નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો આમલી ખજુરીયા ગામની ઘટના

અસામાજિક તત્વોનો આતંક/સુરેન્દ્રનગર:અસામાજીક તત્વોનો આતંક સુદામડા ગામમાં તોફાની તત્વોનો આતંક વેપારીઓને હેરાન કરાતા રોષ ફેલાયો વેપારીઓ પહોંચ્યા પોલીસ મથકે સુરેન્દ્રનગર:અસામાજીક તત્વોનો આતંક

હીરાના પાર્સલ અટવાયા/સુરત:હીરાના 15 કરોડના પાર્સલ અટવાયા સોફ્ટવેર બગડતાં હીરાના પાર્સલ અટવાયા વિદેશથી આવતા 1500 કરોડના પાર્સલ અટવાયા આઇશેટમાં બિલની એન્ટ્રીનાં થતાં કલિયરન્સ ઠપ્પ શહેરની નામાંકીત પેઢીના 20-20 પાર્સલ અટવાયા 1500 કરોડથી વધુના રફ ડાયમંડના 500 પાર્સલ

હવામાનમાં પલ્ટો/સાબરકાંઠા:જિલ્લામાં વાતાવરણમાં પલટો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વાતાવરણમાં પલટાથી જગતનો તાત ચિંતામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો સાબરકાંઠા:જિલ્લામાં વાતાવરણમાં પલટો

પેપર લીક કેસ/ભાવનગર: MKB યુનિવર્સિટી પેપર લીક કેસ પેપર લીક કેસમાં વધુ એક આરોપીની ધરપકડ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત 3ની ધરપકડ પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ ભાવનગર: MKB યુનિવર્સિટી પેપર લીક કેસ

હવામાનમાં પલ્ટો/હવામાન વિભાગને હાથ તાળી હવામાન વિભાગની આગાહી ખોટી ઠરી આજથી ગરમી વધવાની હતી આગાહી વરસાદ કયાંય નહી પડેની હતી આગાહી વહેલી સવારથી અનેક શહેરોમાં વરસાદ રાજકોટ સહિતના અનેક સ્થળે વરસાદ રાજકોટ ગ્રામ્ય અને શહેરમાં વરસાદી છાંટા

હવામાનમાં પલ્ટો/અમદાવાદના વાતાવરણમાં પણ પલટો શહેરના અનેક વિસ્તારમાં આવ્યો પલટો વહેલી સવારથી વાતાવરણાં પલટો આવ્યો અમદાવાદના વાતાવરણમાં પણ પલટો શહેરના અનેક વિસ્તારમાં આવ્યો પલટો વહેલી સવારથી વાતાવરણાં પલટો આવ્યો

હવામાનમાં પલટો/રાજયભરમાં વાતાવરણમાં પલ્ટો અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો રાજકોટમાં પણ વાતાવરણમાં પલ્ટો વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલ્ટો વહેલી સવારથી વરસાદી વાતાવરણ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા રાજકોટ શહેરમાં પણ વાતાવરણ પલ્ટો રાજકોટ ગ્રામ્યના વિસ્તારોમાં પણ પલ્ટો ઘઉં,લસણ,ડુંગળીના પાકને નુકસાનની ભીતિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy