Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વાહનોના આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી/અમદાવાદીઓ હવે ધ્યાન રાખજો રોડ પર આડેધડ વાહન મૂકતા ચેતજો કોર્પોરેશનની ટીમ પણ વાહનને મારશે લોક પાર્કિંગ સમસ્યા અને દબાણને લઈને કોર્પોરેશન સક્રિય જાહેર માર્ગો પર વાહનો પાર્ક કરતા ધ્યાન રાખજો કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ મારશે લોક Jetની ટીમો પાર્ક કરેલા વાહનોની કરશે કાર્યવાહી

જીએસટી ગેંગ/સુરત:GST અધિકારીના નામે તોડ GSTના નામે તોડ કરતી ગેંગનો તરખાટ સાંબરકાઠાના તલોદ બાદ સુરતમાં પણ ઠગાઇ ત્રણ શખ્સો 12 લાખની ઠગાઇ કરી ફરાર ચણિયા ચોળીના વેપારી સાથે કરી ઠગાઇ 45 લાખની માંગણી કરી 12 લાખ પડાવી લીધા સુરતની જૂની બોમ્બે માર્કેટની ઘટના ભારત સરકારના સિમ્બોલની ફાઇલ બતાવી હતી

મહિલાની લાશ મળી આવી/પોરબંદર: ગુમ મહિલાની લાશ મળી બુટલેગરના ઘરમાંથી લાશ મળી આવી બુટલેગર ચોટીલા નજીક કરી લીધો આપઘાત પડોશમાં રહેતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો મહિલા ચાર દિવસથી હતી ઘરેથી ગુમ મૃતક મહિલાને અઢી માસનો ગર્ભ

સુરત સિટી બસ શરૂ કરાશે/સુરત રેલવે સ્ટેશનથી સીટી બસ શરૂ કરાશે સચિન રેલવે સ્ટેશન સુધી સીટી બસ શરૂ કરાશે વલસાડ, નવસારી અપડાઉન કરતા લોકો રાહત ધારાસભ્ય સંદીપ દેસાઈએ કરી હતી રજુઆત આગામી 10 એપ્રિલે અપાશે લીલીઝંડી

ચોરી/રાજકોટ:પિતા-પુત્ર ચાંદીનો કાચો માલ લઇ ફરાર પિતા-પુત્ર 14 કિલોથી વધુ ચાંદી લઈને ગુમ વેપારીએ દાગીના બનાવવા આપ્યું હતું ચાંદી ચાંદીનો કાચો માલ લઇ પિતા-પુત્ર રફુચક્કર થયા વેપારીએ ઠગ પિતા – પુત્ર સામે નોંધાવી ફરિયાદ ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી થપાસ

સંસદનું બજેટ સત્ર/13 માર્ચે શરૂ થયેલું સંસદ સત્ર ધોવાયું સંસદ સત્રમાં સંઘર્ષને કારણે કામ ન થયું સંસદના બીજા સત્રમાં માત્ર 5.29 ટકા કામ થયું હોબાળા વચ્ચે સંસદનું સત્ર અનિશ્ચિત કાળ સુધી સ્થગિત

કોચિંગ સેન્ટરો પર નજર/રાજયભરના કોંચિગ સેન્ટરો પર બાજ નજર જુનિયર કલાર્ક પરીક્ષાને લઇ તંત્ર સજ્જ તમામ જીલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ કોંચિગ સેન્ટરો પર બાજ નજર રાખવા સૂચના રાજયભરના કોચિંગ સેન્ટરો પર નજર રખાઇ કોઇ પણ શંકાસ્પદ પ્રવૃતિ લાગે તો તપાસના આદેશ

જુનિયર ક્લાર્કની પરીક્ષા/રવિવારે યોજાશે જુનિયર કલાર્કની પરિક્ષા IPS હસમુખ પટેલ કરશે પત્રકાર પરિષદ આજે હસમુખ પટેલ કરશે પત્રકાર પરિષદ પરીક્ષાની વ્યવસ્થાને લઇ આપશે માહિતી રવિવારે યોજાશે જુનિયર કલાર્કની પરીક્ષા

મગર પાણીમાં ખેંચી ગયો/પંચમહાલ:તાડીયા ડેમમાં યુવકને મગરે ખેચ્યો હાલોલના તાડીયા ડેમમાં બની ઘટના પશુ ચરાવતા યુવકને મગરે પાણીમાં ખેંચ્યો મગરે હુમલો કરતા યુવક પાણીમાં ગરકાવ યુવાન ડેમમાં પાણી પીવા ગયો હતો સ્થાનિકોએ યુવકને મૃત હાલતમાં બહાર કાઢયો જાળમાં ફસાયેલ મગર પણ કીનારે આવી છટકયો

લૂંટનો પ્રયાસ/અમદાવાદ:નરોડા લૂંટના પ્રયાસનો મામલો જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો ક્રાઇમબ્રાચે એક આરોપીની કરી ધરપકડ અન્ય ત્રણ આરોપી હજી સુધી ફરાર CCTVના આધારે પોલીસે આરોપીને પકડ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy