જુનિયર ક્લાર્કની પરીક્ષા/અમદાવાદ જીલ્લામાં જૂનિયર કલાર્કની પરીક્ષા જીલ્લામાં 494 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે 1. 44 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે ચેંકિગ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાશે
હવામાનમાં પલટો/આજથી તાપમાનનો પારો ઉંચકાશે મોટાભાગના શહેરોમાં તાપમાન વધશે તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધશે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચશે અમદાવાદ,ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ રહેશે કમોસમી વરસાદથી મળશે આંશિક રાહત આજથી માવઠાની સંભાવના નહિવત્ સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ સાઉથ રાજસ્થાન તરફ જતા મળશે રાહત
શિકાર કરનારા ઝડપાયા/મોરબી:હળવદમાં રોઝડાનો શિકાર કરનાર પકડાયા કડિયાણા ગામ નજીક શિકાર કરતા ઝડપાયા સ્થાનિક લોકોએ ફોરેસ્ટની ટીમ સાથે રહી પકડયા બંદુક,કાર સહિતનો સામાન મળી આવ્યો બે લોકોને ગ્રામજનો અને ફોરેસ્ટ ટીમે ઝડપ્યા
સીએનજી-પીએનજીમાં રાહત/જાહેર જનતા માટે રાહતના સમાચાર CNG-PNGના ભાવમાં રાહત મળી શકે સરકારની કિરીટ પરિખ કમિટીની ભલામણોને મંજૂરી ઘરેલુ કિંમતની નવી ફોર્મ્યુલાને કેબિનેટની લીલીઝંડી CNG – PNGના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો મોદી કેબિનેટે લીધા બે મોટા નિર્ણય CNG – PNGના ભાવોમાં 10ટકાનો ઘટાડો સામાન્ય ગ્રાહકોથી લઈને ખેડૂતો, ડ્રાઈવરોને ફાયદો
વિશ્વ આરોગ્ય દિવસ/આજે વિશ્વ આરોગ્ય દિવસ દેશ સહિત વિશ્વભરમાં ઉજવણી લોકોને ગંભીર બિમારીઓથી જાગૃત કરાશે HIV,ક્ષય,મેલેરિયા બીમારીઓથી કરાશે જાગૃત દેશભરમાં અનેક સંસ્થાઓ ઉજવણી કરશે
મહાઠગ કિરણ પટેલ/મહાઠગ કિરણ પટેલને આજે લવાશે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે મેળવી કિરણ પટેલની કસ્ટડી શ્રીનગરથી ઠગ કિરણને લઈ પોલીસ રવાના સાંજ સુધી ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ પહોંચશે કિરણ અને તેની પત્ની વિરુદ્ધ નોંધાયો છે ગુનો
એએમસીમાં નિમણૂક/અમદાવાદ: AMCમાં વધુ ત્રણ DYMCની નિમંણૂક નવા ત્રણ IAS અધિકારીઓ કોર્પોરેશનને મળ્યા સી એમ ત્રિવેદી,મિહિર પટેલની નિમંણુક IAS નેહાકુમારીને કોર્પોરેશનમાં જવાબદારી અમદાવાદ:AMCમાં વધુ ત્રણ DYMCની નિમંણૂક