ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર/ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપુર ચૈત્રી પૂનમને લઇને મંદિરમાં ભક્તોની ભીડ ચૈત્રી પૂર્ણિમાના દિવસે દર્શનનો લ્હાવો લીધો ભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા ઉમિયા માતાજી કડવા પાટીદારોની છે કુળદેવી
JEE મેઇન પરીક્ષા/આજથી JEE મેઇનની પરીક્ષા શરૂ બીજા તબક્કાની JEE મેઇનની પરીક્ષા દેશભરમાં લેવાશે JEE મેઇનની પરીક્ષા વડોદરામાં અનંતા ટ્રેન્ડસ ગોત્રીમાં TCS સેન્ટર TCS સેન્ટર પર 250 વિદ્યાર્થી આપે છે પરીક્ષા
ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી/ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી પ્રક્રિયા યોજાશે ચૂંટણી પ્રક્રિયામાં કુલ 119 ફોર્મ ભરાયા માવજી દેસાઇ અને ગોવા દેસાઇની પેનલ ટકરાશે 10 ખેડૂત વિભાગની, 4 વેપારી વિભાગની યોજાશે ચૂંટણી 2 ખરીદ વેચાણ વિભાગની યોજાશે ચૂંટણી તમામ ડિરેક્ટરો માટે યોજાઈ રહી છે ચૂંટણી ચૂંટણીમાં 16 ડિરેક્ટરો માટે 119 ફોર્મ ભરાયા 17 એપ્રિલ APMCની ચૂંટણી યોજાશે મત ગણતરી 18 એપ્રિલ યોજાશે
પાટીદાર માનહાનિ/રાહુલ ગાંધીને માનહાનિની સજા થઈ શકતી હોય તો પાટીદાર સમાજ પર ટિપ્પણી કરનારાઓને સજા કેમ નહી
હત્યા કેસ/ગર્લફ્રેન્ડ કેનેડાથી મળવા આવી, બોયફ્રેન્ડે હત્યા કરી લાશ દાટી દીધી, એક વર્ષે હાડપિંજર મળ્યું