Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હનુમાન જયંતિની ઉજવણી/હનુમાન જયંતિએ દેશભરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ કેન્દ્રએ એડવાઇઝરી જાહેર કરી

ખાદ્યતેલના ભાવમાં ભડકો/રાજકોટઃ ખાદ્યતેલના ભાવમાં ભડકો સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો સિંગતેલના ડબ્બાનો ભાવ 2910-2960 પહોંચ્યો 3 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ.90નો વધારો

જુનિયર ક્લાર્ક પરીક્ષા/જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ વિડીયો કોન્ફ. ગુ. પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા વિડીયો કોન્ફ. પરીક્ષા સાથે જોડાયેલા સ્ટાફની યોજાશે તાલીમ વિડીયો કોન્ફ.ના માધ્યમથી યોજાશે તાલીમ

હિટ એન્ડ રન/સુરતઃ ડીંડોલીમાં હીટ એન્ડ રનનો કેસ પોલીસે 3 દિવસ બાદ ચાલકને ઝડપ્યો શ્રમિકને ટક્કર મારનાર કાર ચાલકે જેલમાં લારી ચાલકનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું કાર ચાલક રવિ વાળાની પોલીસે કરી ધરપકડ માલિકે વાહન વહેંચવા માટે બનેવીને આપી હતી બનેવીના મિત્રએ લગ્નમાં જવાનું કહીં માંગી હતી બનેવીના મિત્રના મિત્રએ સર્જ્યો અકસ્માત અકસ્માત સર્જી કાર ચાલક થયો હતો ફરાર

ડમી વિદ્યાર્થી પકડાયો/સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં ઝડપાયો ડમી વિદ્યાર્થી પરીક્ષાના પહેલા દિવસે જ ઝડપાયો ડમી વિદ્યાર્થી ઉપલેટાની મ્યુ. આટર્સ એન્ડ કોમર્સ કોલેજનો બનાવ BA સેમે-6 પરીક્ષામાં આવ્યો ડમી વિદ્યાર્થી પરીક્ષાના પહેલા જ દિવસે ઝડપાયો ડમી વિદ્યાર્થી

રાઘવજી પટેલ/કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટમાં રાઘવજી પટેલે આપ્યું નિવેદન ભાજપ સરકાર ખેડૂતોના પ્રશ્ન ઉદાર રહે છે ગ્લોબલ વોર્મિંગના કારણે માવઠાની પરિસ્થિતિ ઉત્પન્ન માવઠાની આગાહી સતત આવી રહી છે

હનુમાન જયંતિની ઉજવણી/હનુમાનજી જ્યંતિની મંદિરોમાં ભવ્ય ઉજવણી સુરતના કંથારિયા હનુમાન મંદિરમાં ભારે ભીડ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું યજ્ઞ અને હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હનુમાનજીને વિશે શણગાર કરવામાં આવ્યો

હનુમાન જયંતિ/હનુમાનજી જ્યંતિની મંદિરોમાં ભવ્ય ઉજવણી અમદાવાદઃ કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોની ભીડ હનુમાનજીની એક ઝાંખી જોઇ લોકો ધન્યતા અનુભવી જયજયકાર સાથે હનુમાન જ્યંતિની ઉજવણી

પેપરલીક/ભાવનગરઃ યુનિ.ના પેપરલીક પ્રકરણ ત્રણેય શખ્સ 4 દિવસના રિમાન્ડ પર ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ પોલીસ યુવતીની ધરપકડ કરવા સુરત જવા રવાના રિમાન્ડમાં અનેક ખુલાસા બહાર આવી શકે

રખડતા ઢોર/આમ રખડતા ઢોર પકડશે કોર્પોરેશન ? અમદાવાદઃ કોર્પો.ની CNCD વિભાગની ધક્કા ગાડી જૂના વાહનોને સમારકામ ના થતા હોવાથી બંધ CNCD વિભાગના ટ્રેકટરને મારવા પડ્યા ધક્કા લાખો રૂપિયાના વાહનો અધિકારીઓ માટે ખરીદાય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy