JEE મેઇન પરીક્ષા/બીજા તબક્કાની JEE મેઇનની પરીક્ષા દેશભરમાં લેવાશે JEE મેઇનની પરીક્ષા 6, 8, 10, 11, 12 એપ્રિલના રોજ લેવાશે પરીક્ષા 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે JEE મેઇનની પરીક્ષા સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 સુધી પરીક્ષા
સાળંગપુર હનુમાન/સાળંગપુર ધામમાં હનુમાન જ્યંતિની ઉજવણી સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુર 54 ફૂટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ 33 હજાર કિલો પંચધાતુથી તૈયાર દાદાની પ્રતિમા 4 કિમી દૂરથી દાદાની વિરાટ પ્રતિમાના થશે દર્શન
ભાજપ સ્થાપના દિન/આજે ભાજપનો સ્થાપના દિવસ ગુજરાતમાં કરાશે સ્થાપના દિવસની ઉજવણી તા. 6 થી 14 સુધી સેવા સપ્તાહની ઉજવણી 1951માં જનસંઘની સ્થાપના થઈ હતી 6 એપ્રિલ 1980માં ભાજપની સ્થાપના કરાઈ PM મોદી બધા જ કાર્યકરોને સંબોધન કરશે કાર્યકરો સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અપાશે
કોરોનાના કેસમાં વધારો/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 351 કેસ રાજયમાં કુલ 2176 કેસ એકટીવ અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ વડોદરામાં કોરોનાના 42 કેસ સુરતમાં 38 કેસ, ગાંધીનગરમાં 28 કેસ મોરબીમાં નવા 35 કેસ નોંધાયા મહેસાણામાં નવા 22 કેસ નોંધાયા સાબરકાંઠામાં કોરોનાના 19 કેસ રાજકોટમાં કોરોનાના 18 કેસો નોંધાયા બનાસકાંઠામાં 10, કચ્છમાં 9 કેસો નોંધાયા ભરૂચમાં 8, પંચમહાલમાં 4 નવા કેસો સામે આવ્યા સુરેન્દ્રનગર અને વલસાડમાં 4-4 કેસો નોંધાયા નવસારીમાં 3, અમરેલીમાં 2 કેસ નોંધાયા આણંદ અને અરવલ્લીમાં 2-2 કેસો સામે આવ્યા ભાવનગર, ખેડા અને પોરબંદરમાં 2-2 કેસ ગીર સોમનાથ, જામનગર અને મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો
હનુમાન જયંતિની ઉજવણી/રાજ્યભરમાં ઉજવાશે હનુમાન જ્યંતિ વિવિધ જગ્યાએ હનુમાન મંદિરમાં કરાશે ઉજવણી રાજ્ય સહિત દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી અનેક જગ્યાએ કેક કાપીને કરાશે ઉજવણી કેટલી જગ્યાએ લોક ડાયરાનું પણ આયોજન
અમિત શાહ ગુજરાતના પ્રવાસે/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આજે ગુજરાત આવશે અમિત શાહ ભાજપના સ્થાપના દિવસે હાજર રહેશે શાહ સાળંગપુર, અમદાવાદમાં અમિત શાહના કાર્યક્રમ સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કરશે શાહ ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું કરશે લોકાર્પણ 55 કરોડના ખર્ચે તૈયાર થયેલ ભોજનાલય આજે સવારે 10 વાગ્યે કરાશે લોકાર્પણ વહેલી સવારથી અનેક વિવિધ કાર્યક્રમો યોજાશે અમદાવાદમાં અધિકારીઓ, હોદ્દેદારો સાથે બેઠક સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે
માવઠાનું સંકટ/રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત ખેડૂતો માટે માઠા સમાચાર હજુ 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અનેક શહેરોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે