Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Salangpur dham/સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા, સાત કિ.મી. દૂરથી જ થશે દર્શન

Mehasana Army jawan death/મહેસાણાના આર્મી જવાનનો પાંચ દિવસ પછી મૃતદેહ મળ્યોઃ તિસ્તા નદીમાં આર્મી ટ્રક પલ્ટી હતી

માવઠું/ખેડૂતો માટે માઠા સમાચાર આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અનેક શહેરોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે તાપમાન 1 થી 2 ડિગ્રી વધવાની શકયતા આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે

આત્મહત્યા/અરવલ્લીઃ લીબ ગામે ખેડૂતે કરી આત્મહત્યા ખેડૂત જગદીશભાઇએ કરી આત્મહત્યા પોતાના ખેતરમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવ્યા ચર્ચા પોલીસે મૃતદેહને જીતપુર પીએચસી ખસેડ્યો

ગાંજો પકડાયો/વલસાડઃ ને.હાઇવે 48 પરથી ઝડપાયો ગાંજો ધરમપુર ચોકડી નજીકથી પકડ્યો ગાંજો ઓરિસ્સાથી સુરત તરફ લઈ જવાતો હતો ગાંજો પોલીસે કાર સાથે બે આરોપીની કરી ધરપકડ

આત્મહત્યા/સુરતઃ લાજપોર જેલમાં કેદીનો આપઘાત પોસ્કોના આરોપીએ કર્યો કર્યો આપઘાત આરોપીએ ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત પોસ્કોના ગુનામાં જેલમાં બંધ હતો આરોપી 10 નંબરની યાર્ડમાં બેરક 4માં કર્યો આપઘાત

ગંદા પાણીની સમસ્યા/અમદાવાદના ગોમતીપુરમાં ગંદા પાણીની સમસ્યા પાકવાડા, મોહનલાલની ચાલીમાં લોકો પરેશાન પીવાના પાણી ડહોળા આવી રહ્યા હોવાની ફરિયાદ અનેક ફરિયાદો કરી પણ નથી આવ્યું નિરાકરણ ગંદા પાણીના કારણે બાળકોમાં થયા બીમારી

સુરત પાર્ટી પ્લોટ આકારણી મામલો/સુરતઃ પાર્ટી પ્લોટના આકરણીનો મામલો કતારગામમાં પાર્ટી પ્લોટના આકરણીનો મામલો પાલિકાએ પાર્ટી પ્લોટ ધારકોને મોટાવેરા બીલો આપ્યા ઓછી આકારણી દર્શાવનારા આપ્યા બીલો પાર્ટી પ્લોટ બંધ રાખવાનો નિર્ણય કર્યો પાર્ટી પ્લોટના સંચાલકોએ કર્યો નિર્ણય કતારગામમાં આજથી 50થી વધુ પાર્ટી પ્લોટ બંધ પાર્ટી પ્લોટ સાથે સંકળાયેલા લોકો બેરોજગાર

પાણી જન્ય રોગચાળાનો ભય/સુરત:પીવાના પાણીમાં જીવાત નિકળતા રોષ અશ્વિની કુમાર ફુલપાડા વિસ્તારની ઘટના દુર્ગંધ સાથે કલર વાળું પાણી આવ્યું પાલિકા દ્વારા પાણી ન સેમ્પલો લેવાયા પાણી જન્ય રોગ થવાનો ભય

જુનિયર ક્લાર્કની પરીક્ષા/એપ્રિલે યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા મુખ્ય પરીક્ષા કેન્દ્ર (જિલ્લો) ગાંધીનગર કુલ 121 પરીક્ષા કેન્દ્રો પર લેવાશે પરીક્ષા માણસામાં 15, કલોલમાં 14 કેન્દ્રો દહેગામમાં 10, ગાંધીનગર 82 કેન્દ્રો કુલ બ્લોકની સંખ્યા 1247 કુલ ઉમેદવારની સંખ્યા 37400

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy