Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હત્યા/બનાસકાંઠાઃ અજાણ્યા શખ્સની કરાઇ હત્યા અમીરગઢ ના રબારીયા ગામનો બનાવ હત્યા કરી શખ્સો થયા ઘટના સ્થળેથી ફરાર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી મોડી રાત્રે શખ્સોએ હત્યા કરી હોવાનું અનુમાન રબારીયા આખું ગામ પોલીસ છાવણી ફેરવાયું

આંબેડકર જયંતિ સુધી ચાલશે ઉજવણી/PM મોદી બધા જ કાર્યકરોને સંબોધન કરશે કાર્યકરો સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અપાશે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરને જન્મ જયંતિ સુધી અઠવાડિયા સુધી સેવા સપ્તાહની ઉજવણી કરાશે CM ભુપેન્દ્ર પટેલ રૂપાલમાં ઉપસ્થિત રહેશે

ભાજપ સ્થાપનાદિનની ઉજવણી/આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ ગુજરાતમાં કરાશે સ્થાપના દિવસની ઉજવણી ગાંધીનગરમાં રજની પટેલની પ્રેસ કોન્ફરન્સ તા. 6 થી 14 સુધી સેવા સપ્તાહની ઉજવણી 1951માં જનસંઘની સ્થાપના થઈ હતી 6 એપ્રિલ 1980માં ભાજપની સ્થાપના કરાઈ

પાક ઘૂસણખોર પકડાયો/બનાસકાંઠાઃ પાકિસ્તાની ઝડપાયો નાડેશ્વરી પાસેથી પાકિસ્તાની ઝડપાયો સીમા પર ફેન્સીંગ પાર કરતા BSFની ટીમે પકડ્યો પાકિસ્તાની ધૂસણખોરની BSFએ કરી ધરપકડ બીએસફની ટીમે પૂછપરછ હાથ ધરી

વિદ્યાર્થીઓનું હલ્લાબોલ/વડોદરાઃ MSU માં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ MSU હેડ ઓફીસ ખાતે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ પ્રથમ વર્ષની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર નથી કર્યું પરિણામ જાહેર ન કરતા આંદોલન કર્યું તા.10 થી KTની પરીક્ષા શરૂ થશે છતાં નથી આપ્યું રિઝલ્ટ રિઝલ્ટ ન જાહેર ન થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી વીવીએસ ગ્રુપ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ

રખડતા કૂતરાનો આતંક/હાલોલમાં રખડતા શ્વાનનો આતંક 4 થી 5 શ્વાને નાના બાળક પર કર્યો હુમલો હાલોલ નગરના બસ સ્ટેન્ડ વિસ્તારની ઘટના શ્વાને હુમલો કરતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો

હનુમાન જયંતિ/સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ હનુમાન જ્યંતિને લઈ રૂટ ડાયવર્ટનું જાહેરનામું 24 કલાકનું ટ્રાફિક ડાયવર્ટનું જાહેરનામું 5 એપ્રિલ રાત્રે 12 થી 6 એપ્રિલ રાત્રે 12 સુધી જાહેરાનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું દર્શનાર્થીઓ માટે રૂટ કરાયા ડાયવર્ટ અમદાવાદ, ધધુકા તરફના દર્શાનાથી માટે ડાયવર્ટ જ્યોતિગ્રામ સર્કલથી વાહન પસાર કરવાના રહેશે અમદાવાદ જવા મિલેટરી રોડ અને ધધુંકા થઈ પસાર જાહેરનામામાં ઇમર્જન્સી સેવાઓને મુક્તિ અપાઇ જાહેરાનામા ભંગ બદલ કરાશે કાર્યવાહી કલમ 188, GP એક્ટ 131 મુજબ કાર્યવાહી કરાશે

વડનગરના જવાનનો મૃતદેહ મળ્યો/સિક્કિમની તીસતા નદીમાં ટ્રક પલવાનો મામલો નદીમાં આર્મીનો ટ્રક નદીમાં પલટ્યો હતો 5 દિવસ બાદ આર્મી જવાનનો મળ્યો મૃતદેહ વડનગરરનો આર્મી જવાન થયો હતો લાપતા

દૂધના ભાવમાં વધારો/સુરત: સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વઘારો પ્રતિ લિટરમાં 2 રૂપિયાનો ઝીંકાયો વધારો 500 MLના પાઉચના ભાવમાં 1 રૂ.નો વધારો 6 લિટરની છાશની થેલીના ભાવમાં 6 રૂ. વધારો

પતિએ કરી પત્નીની હત્યા/જામનગરઃ પતિએ કરી પત્નીની હત્યા ધ્રોલના ગરેડિયા રોડ પાસેની ઘટના હત્યા કરી ઘરની સામે ખાડો કરી દફનાવી દીધી દીકરીના પરિવારજનોએ પોલીસને કરી હતી જાણ દીકરી સાથે વાત ન થતા કરી હતી જાણ પોલીસને જાણ થતાં પતિની કરી હતી પૂછપરછ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હત્યારો પતિ પોલીસ સકંજામાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy