Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

લેન્ડ ગ્રેબિંગ/રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રેબિગનો ગુનો નિવૃત શિક્ષિકાના પ્લોટમાં મકાન બનાવી દબાણ 7 વ્યક્તિઓએ મકાન બનાવી લીધાની ફરિયાદ 7 પૈકી 2 લોકોએ જગ્યા ખાલી કરી જમીન સમજૂતી કરાર મારફતે જગ્યા ખાલી કરી મહિલા સહિત 5 લોકો સામે લેન્ડગ્રેબિંગનો ગુનો 5 લોકોએ જગ્યા ખાલી ન કરતા પો. ફરિયાદ 5 પૈકી 3 આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા નારણ પુરબિયા, સંજય વાઘેલાની ધરપકડ બટુક વાઘેલાની કરવામાં આવી ધરપકડ 2 આરોપીઓની શોધખોળ હજુ પણ શરૂ પ્રદ્યુમન નગર પો. સ્ટે.માં નોંધાયો ગુનો

અનાજ વિતરણ બંધ/ગરીબોને જેનો ડર હતો આખરે એ જ થયું વડોદરાના ડિજિટલ ગ્રુપે કર્યું અનાજ વિતરણ બંધ 2500-3500માં કરવામાં આવતું વર્ષ અનાજ વિતરણ તરસાલીમાં અનાજ વિતરણ બંધ થઈ ગયું લોકોનો આક્ષેપ સંચાલકો પૈસા લઈને ભાગી ગયા મકરપુરા પો.સ્ટે. લાભાર્થીઓએ અરજી આપી ભોગ બનનાર લોકો કલેક્ટરને આપશે આવેદન

હત્યા/ભાવનગરઃ રૂપાવટી ગામે યુવાનની હત્યા મેશભાઈ નામના યુવકની હત્યા કરાઇ મોડી રાત્રે યુવાનની કરાઇ હત્યા પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર હોસ્પિ. ખસેડ્યા સમગ્ર હત્યાનું કારણ અકબંધ

ડાયરામાં ડોલર ઉડ્યા/સુરતના ડાયરામાં ડોલર ઉડ્યા પીપોદ્રા મોગલધામ મંદિરે સંતવાણીનું આયોજન કલાકાર સાગરદાન ગઢવી પર ડોલર ઉડવાયા સમગ્ર કાર્યક્રમમાં રૂપિયાનો પણ વરસાદ થયો

દારૂ પકડાયો/અમદાવાદ: મોટા પ્રમાણમાં દારૂ પકડાયો દવાના પેકેટોની આડમાં લવાતો હતો દારૂનો જથ્થો અસલાલી પોલીસે 8 આરોપીની કરી ધરપકડ કુલ 99 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં ઠલવાતો હતો દારૂ

કોરોનાના કેસોમાં વધારો/ભારતમાં એક જ દિવસમાં કોરોના ફફડાટ કોરોના કેસની સંખ્યામાં 45 ટકાનો ઉછાળો આજે 4,435 નવા કેસ નોંધાયા એક્ટિવ કેસનો આંકડો 23 હજારને પાર

ચાલુ વાહને હાર્ટ એટેક/ડીસા-રાધનપુર હાઇવે પર ટ્રક ડ્રાઇવરને હાર્ટ એટેક ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા મોત સમય સૂચકતા વાપરી ડ્રાઇવરે ટ્રક પાર્ક કરી દીધો હોસ્પિટલ લઇ જતા થયું મોત શિહોરી પોલીસે કાર્યવાહી હાથ ધરી

ટ્રેન માટે આંદોલન/જામનગરઃ જામવંથલી રેલવે સ્ટે. ખાતે આંદોલન ટ્રેનો ચાલુ કરવા આગેવાનોનું આંદોલન 24 ગામના આગેવાનોનું આંદોલન સરપંચ પતિ ભુરાભાઈ પરમારની લથડી તબિયત આંદોલન સમયે ભુરા પરમારની તબિયત લથડી 4 દિવસથી અન્ન જળનો ત્યાગ કરતા લથડી તબિયત જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા કોરોના સમયે બંધ ટ્રેનોની સેવા ન મળતાની ફરિયાદ

USA-China-Arunachal/ચીનના આ પગલાંથી અમેરિકા નારાજ, ભારતને આપ્યો સાથ

Ambani-Forbeslist

અંબાણી-ફોર્બ્સ યાદી/મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન અને ફોર્બ્સની યાદીમાં નવમાં ક્રમે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy