હનુમાન જયંતિ/
સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ હનુમાન જ્યંતિને લઈ રૂટ ડાયવર્ટનું જાહેરનામું 24 કલાકનું ટ્રાફિક ડાયવર્ટનું જાહેરનામું 5 એપ્રિલ રાત્રે 12 થી 6 એપ્રિલ રાત્રે 12 સુધી જાહેરાનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું દર્શનાર્થીઓ માટે રૂટ કરાયા ડાયવર્ટ અમદાવાદ, ધધુકા તરફના દર્શાનાથી માટે ડાયવર્ટ જ્યોતિગ્રામ સર્કલથી વાહન પસાર કરવાના રહેશે અમદાવાદ જવા મિલેટરી રોડ અને ધધુંકા થઈ પસાર જાહેરનામામાં ઇમર્જન્સી સેવાઓને મુક્તિ અપાઇ જાહેરાનામા ભંગ બદલ કરાશે કાર્યવાહી કલમ 188, GP એક્ટ 131 મુજબ કાર્યવાહી કરાશે
