આત્મહત્યા/ અરવલ્લીઃ લીબ ગામે ખેડૂતે કરી આત્મહત્યા ખેડૂત જગદીશભાઇએ કરી આત્મહત્યા પોતાના ખેતરમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવ્યા ચર્ચા પોલીસે મૃતદેહને જીતપુર પીએચસી ખસેડ્યો

Breaking News