Not Set/ બનાસકાંઠા: એલસીબીએ ભોંયરામાંથી વિદેશી દારૂ કર્યો જપ્ત, કાર્યવાહી હાથ ધરાઈ

બનાસકાંઠા. બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ શેજુળ સાહેબે જિલ્લામાં દારૂ જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી જે એચ સિંધવ, I/C પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.નાઓના માર્ગદર્શન મુજબ પ્રો.પો.સ.ઈ. એન.એન.પરમાર તથા એલ.સી.બી. ટીમના પ્રકાશચંદ્ર, ભરતભાઈ, ધેગાજી, મિલનદાસ, દિલીપસિંહની ટીમેં થરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે તેરવાડા ગામે બોડો ઉર્ફે […]

Top Stories Gujarat Others

બનાસકાંઠા.

બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ શેજુળ સાહેબે જિલ્લામાં દારૂ જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી જે એચ સિંધવ, I/C પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.નાઓના માર્ગદર્શન મુજબ પ્રો.પો.સ.ઈ. એન.એન.પરમાર તથા એલ.સી.બી. ટીમના પ્રકાશચંદ્ર, ભરતભાઈ, ધેગાજી, મિલનદાસ, દિલીપસિંહની ટીમેં થરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

દરમ્યાન બાતમી હકીકત આધારે તેરવાડા ગામે બોડો ઉર્ફે વિશાલ રત્નાજી ઠાકોરના રહેણાંક ઘરે રેઇડ કરતા ઘરની અંદર બનાવેલ ભોંયરમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની *બોટલ નંગ-1224 કિ.રૂ.1,24,000/ નો મળી આવેલ તથા બોડો ઉર્ફે વિશાલ રત્નાજી ઠાકોર રહે.તેરવાડા, તા, કાંકરેજ વાળો પોતાના રહેણાંક ઘરેથી પકડાઈ જઈ સદરે વિરૂધ્ધ થરા પો.સ્ટે. પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.