Not Set/ ભોપાલના ડોક્ટરે 70 લાખની કારમાં ટ્રોલી બાંધી કચરો ઉઠાવ્યો

સ્વચ્છ ભારત અભિયાનના સમર્થનમાં મધ્યપ્રદેશના ભોપાલ રહીશ ડોક્ટર અભિનીત ગુપ્તાએ પિતા દ્વારા ભેંટ આપેલી 70 લાખની કારમાં કચરો ઉઠાવવાની ઘટના જોરો-શેરોથી વાયરલ થઇ રહી છે. https://twitter.com/drabhinitgupta/status/1005862371838038017 વાત એમ છે કે અભિનિતે પોતાની કારની પાછળ કચરાથી ભરેલી ટ્રોલી બાંઘી ખેંચી હતી. તેમેણે આ કાર્ય ટ્વિટરનાં સહારે શેર કર્યું હતું. અભિનિતે આ કાર્ય કરી સલમાન ખાન, રણવીર […]

India Entertainment

સ્વચ્છ ભારત અભિયાનના સમર્થનમાં મધ્યપ્રદેશના ભોપાલ રહીશ ડોક્ટર અભિનીત ગુપ્તાએ પિતા દ્વારા ભેંટ આપેલી 70 લાખની કારમાં કચરો ઉઠાવવાની ઘટના જોરો-શેરોથી વાયરલ થઇ રહી છે.

https://twitter.com/drabhinitgupta/status/1005862371838038017

વાત એમ છે કે અભિનિતે પોતાની કારની પાછળ કચરાથી ભરેલી ટ્રોલી બાંઘી ખેંચી હતી. તેમેણે આ કાર્ય ટ્વિટરનાં સહારે શેર કર્યું હતું. અભિનિતે આ કાર્ય કરી સલમાન ખાન, રણવીર કપૂર અને ક્રિકેટર એમ. એસ ધોનીને પણ આ કાર્ય કરવા માટે આગ્રહ કર્યો હતો.