Not Set/ BIG BOSS: ઝુબૈરે કરી સલમાન વિરૂદ્ધ FIR

BIG BOSS 11, પહેલા દિવસથી ચર્ચાઓમાં જોવા મળી રહ્યું છે. શોના ગ્રેંડ પ્રીમિયરથી જ કન્ટેસ્ટન્ટની વચ્ચે લડાઈનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને આખું અઠવાડિયું કોઈ ને કોઈ લડાઈને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યું છે ત્યારે આખુ અઠવાડિયુ સૌથી વધારે ચર્ચામાં રહેલા ઝુબૈર ખાને સલમાન ખાન વિરૂદ્ધ  FIR કરી છે. આખી ઘટના પર નજર કરીએ […]

Top Stories Entertainment
171375 zubair 04 1 2 BIG BOSS: ઝુબૈરે કરી સલમાન વિરૂદ્ધ FIR

BIG BOSS 11, પહેલા દિવસથી ચર્ચાઓમાં જોવા મળી રહ્યું છે. શોના ગ્રેંડ પ્રીમિયરથી જ કન્ટેસ્ટન્ટની વચ્ચે લડાઈનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને આખું અઠવાડિયું કોઈ ને કોઈ લડાઈને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યું છે ત્યારે આખુ અઠવાડિયુ સૌથી વધારે ચર્ચામાં રહેલા ઝુબૈર ખાને સલમાન ખાન વિરૂદ્ધ  FIR કરી છે.

આખી ઘટના પર નજર કરીએ તો, શનિવારે વીકેન્ડમાં સલમાન ખાને જેવી ઘરના સભ્યો સાથે મુલાકાત કરી તેવું સલમાને ઝુબૈર ખાન પર ગુસ્સો કરતાં જોવા મળ્યાં. સલમાનની ખરી ખોટી સંભળાયા બાદ ઘરમાં જ સ્લિપિંગ પિલ્સ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ઝુબૈરને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.