Not Set/ આજથી દેશના ટ્રક ઓપરેટરો બે દિવસની હડતાળ પર

આજથી દેશભરના ટ્રક ઓપરેટરો તેમની અપૂરતી માંગણીઓના કારણે ૯ થી ૧૦ ઓકટોબર સુધી બે દિવસની હડતાળ પાર જઈ રહ્યા છે. આજથી લગભગ દેશભરની ૯૩ લાખ ટ્રક અને ૫૦ લાખ બસોનાં પૈંડા થમી જશે. મહત્વનું છે કે, આ હડતાલ ફક્ત બે દિવસની જ છે, પરંતુ ટ્રક ઓપરેટરોએ ધમકી આપી છે કે, જો તેમની માગણીઓ માનવામાં સ્વીકારવામાં નહિ આવે […]

India

આજથી દેશભરના ટ્રક ઓપરેટરો તેમની અપૂરતી માંગણીઓના કારણે ૯ થી ૧૦ ઓકટોબર સુધી બે દિવસની હડતાળ પાર જઈ રહ્યા છે. આજથી લગભગ દેશભરની ૯૩ લાખ ટ્રક અને ૫૦ લાખ બસોનાં પૈંડા થમી જશે. મહત્વનું છે કે, આ હડતાલ ફક્ત બે દિવસની જ છે, પરંતુ ટ્રક ઓપરેટરોએ ધમકી આપી છે કે, જો તેમની માગણીઓ માનવામાં સ્વીકારવામાં નહિ આવે તો તેઓ દીપાલલી પછી તે હડતાલ પર જશે.

ટ્રાન્સપોર્ટરના આ બે દિવસનું હડતાલનું સીધું નુકસાન સામાન્ય જનતાએ થશે. આ હડતાલથી શાકભાજી અને ફળોની આપૂર્તિ અટકી જવાણે કારણે લોકોએ તેના માટે બમણા અને ચારગુણા ભાવ આપવા પડશે. પહેલેથી જ શાકભાજી અને ફળોનું ભાવ વધ્યા છે. બજારની માહિતી આપનારાઓ દ્વારા હરી શાકભાજી સિવાય પણ ડુંગળીના ભાવમાં પણ ખૂબ અસર થશે.

દિલ્હીના આઝાદપુરમાં દરરોજ ૬ હજાર વાહનથી શાકભાજી અને ફળોનું ઉત્પાદન થાય છે. આ હડતાલથી અહીં આવતી પુરવઠા પર પણ અસર થઇ શકે છે. આઝાદપુર ઉપરાંત દિલ્હીમાં ઓકલા, ગજિપોર અને કેશોપુરની મંડિમાં રોજિંદા ત્રણથી ચાર હજાર વાહનોમાં ફળો અને શાકભાજીની આપૂર્તિ થાય છે. જેમ કે, બે દિવસ સુધી ટ્રાન્સપોર્ટરના દેશ વ્યાયાપી હટતાળનો પ્રભાવ શાકભાજી અને ફળોના ભાવમાં પણ પડી શકે છે.

એપીએમસી સિક્યોરિટી સતનામ સિંહના જણાવ્યા અનુસાર, દિલ્હીના માત્ર આઝાદપુર મંડિમાં દરરોજ ૧૩ હજાર ટન ફળો અને શાકભાજીની સપ્લાઈ કરવામાં આવે છે. ઉત્તર ભારતના સૌથી મોટા યુનિયનમાં શામેલ છે તે બીબીએનનું ટ્રક ઓપરેટર યુનિયન પણ આ હડતાલનું સામેલ છે.  બીબીએનની ટ્રક યુનિયનમાં ૧૦ હજાર વાહન છે. આ યેનિયન દેશના વિવિધ ભાગોમાં માલ પુરવઠા કરે છે.