Entertainment/ બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

બીગબોસ 17ના ફેમ કપલ ઇશા માલવીય અને સમર્થ જુરેલ આ દિવસોમાં ખૂબ ખૂસીમાં જોવા મળે છે. બીગબોસમાં તેમની રિલેશનશીપ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. પહેલા ઇશાએ સમર્થ સાથે કોઇ સબંધ નથી એમ જણાવ્યું હતુ

Trending Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 24 બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

બીગબોસ 17ના ફેમ કપલ ઇશા માલવીય અને સમર્થ જુરેલ આ દિવસોમાં ખૂબ ખૂસીમાં જોવા મળે છે. બીગબોસમાં તેમની રિલેશનશીપ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. પહેલા ઇશાએ સમર્થ સાથે કોઇ સબંધ નથી એમ જણાવ્યું હતુ, પણ પછી તેણે તેમના સબંધ વિશે સ્વીકાર્યું પણ હતું. ત્યાર બાદ તેને ઘણી વખત શોમાં રોમેંટિક થતા અને તેમની તેમની મર્યાદા પાર કરતા પણ જોવા મળી હતી. પણ હવે આ શો પુરો થયો ત્યારે તેમના સબંધમાં પણ ખટાશ આવી એવા સમાચાર મળી રહ્યા છે.

ઇશા અને સમર્થના સબંધમાં આવી ખટાશ
ઘણી વખત એવા સમાચાર મળી રહ્યા છે કે આ બંન્ને લવ બર્ડસનું બ્રેકઅપ થઇ ગયુ, પણ ઇશા અને સમર્થએ ક્યારેઆ બાબતને સ્વીકારી નહી. ઘણી વાર અફવાહ ફેલાયા પછી પણ તેઓ એક સાથે જોવા મળ્યા છે, એવામાં તેમના ચાહકો પણ કન્યફ્યુજ થઇ રહ્યા છે કે આ બન્ને સાથે છે કે પછી બંન્ને વચ્ચે કઇ થયુ છે. આ વચ્ચે મોટી ખબર સામે આવી છે આ સાંભળીને તેમના ચાહકોને પણ ઝટકો લાગવોનો છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે બંન્ને વચ્ચે ખરેખર બ્રેકઅપ થઇ ગયુ છે.

સોશિયલ મીડિયા પર કર્યા અનફોલો
હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે ઇશા માલવીયા અને સમર્થ જુરેલએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા છે. ઇશા માલવીય ફોલોઇંગ લીસ્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે તેમા તેના બોયફ્રેન્ડ સમર્થ જુરેલનું નામ સર્ચ કર્યુ ત્યારે નો રિઝલ્ટ ફાઉંડ લખાઇને આવ્યું. ત્યારે સમર્થના ઇંસ્ટાગ્રામની ફોલોઇંગ લિસ્ટમાં ઇશાનું નામ સર્ચ કર્યુ ત્યારે પણ નો રિઝલ્ટ ફાઉંડ લખાઇને આવ્યું.

શું ખરેખર તેમનું બ્રેકઅપ થયુ છે ?
તેમના ઇન્સ્ટાગ્રામના ફોલોઇંગમાં જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ એક બીજાને ફોલો કરતા નથી. આ જોતા એવું લાગે છે કે તેઓનું ખરેખર બ્રેકઅપ થઇ ગયુ છે. હજી સુધી આ બાબતે ઇશા અને સમર્થે તેમનું મોન ટોડ્યુ નથી. અને આ નિવેદનનું તેમના ચાહકો પણ રાહ જોઇ રહ્યા છે.વિશે સ્વીકાર્યું પણ હતું



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાન-ઈઝરાયેલ વિવાદ અંગે જયશંકરે વ્યક્ત કરી ઊંડી ચિંતા, આપી આ સૂચના

આ પણ વાંચો:બાડમેરમાં મહિલાએ અર્ધનગ્ન કરાવી પરેડ, પરિણીત પુરુષ સાથે અફેર હોવાના આરોપ

આ પણ વાંચો:જપ્ત કરાયેલા જહાજમાં સવાર 17 ભારતીયોને મુક્ત કરવામાં ભારત વ્યસ્ત, નવી દિલ્હીથી તેહરાન સુધીની